૧૦ ઓક્ટોબર પહેલા આ રાશીનું બદલાશે નસીબ, ખુલી જશે ધન દોલતના ખજાના, થશે પૈસાનો વરસાદ

Posted by

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજે સમાજમાં તમારી છાપ બનાવવા માટે સામાજિક વિસ્તાર વધારશો, જેમાં તમને કેટલાક નવા મિત્રો પણ મળી શકે છે. આજે સામાજિક કાર્યક્રમમાં તમે પૈસા ખર્ચો કરી શકો છો. વિદ્યાર્થીઓને નવું જ્ઞાન તેમજ અનુભવ મળી શકે છે. આજે તમારા માતાનું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતાઓ દૂર થશે. આજે વેપારમાં તમને વધારે ધન લાભ મળવાની સંભાવના રહેલી છે.

કર્ક રાશિ

આજનો દિવસ પરોપકારના કામમાં પસાર થશે. જો તમારા કેટલાક કામ લાંબા સમયથી અટકેલા હોય તો તે પૂરા કરવા માટે તમે તમારા ભાઈઓની મદદ લઈ શકો છો. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પસ્તાવ આવવાની સંભાવના છે અને એ પ્રસ્તાવને પરિવારના સભ્યો દ્વારા મંજુરી પણ મળી શકે છે. આજે તમે વેપાર માટે ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે લાભદાયક રહેશે. જો સંતાનોના વેપારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ છે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેવાનો છે. આજે તમે કોઈ જમીન મકાનની ખરીદી કરવા ઈચ્છી રહ્યા હોય તો તમારા માટે લાભદાયક રહેશે. આજે તમે વધારે દિલ ખોલીને પૈસા ખર્ચા કરશો તો તેનાથી ભવિષ્યમાં તમને લાભ મળશે. સાંજના સમયે તમારા ઘરે મહેમાનનું આગમન થઈ શકે છે જેમાં તમારા ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે. વેપારમાં ભરપૂર લાભ મળવાથી આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. સંતાન પક્ષ તરફથી આજે તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે વેપાર-ધંધા બાબતે લાભ અપાવનારો રહેશે. આજે તમારા વેપારમાં નવી યોજનાઓને લીધે તમારે વધારે કામ રહેશે પરંતુ ભવિષ્યમાં તેનાથી તમને ફાયદો મળશે. આજે તમે તમારા સંતાનો માટે સમય મેળવવામાં સફળ રહેશો અને તેને લીધે સંતાનો ખુશ રહેશે. જો તમારા પિતાજીને કોઈ રોગ હોય તો આજે તેનું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતા દૂર થશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોના સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે. નોકરી કરતા લોકોને કામના સ્થળે તેના ઉપરી અધિકારીઓનો સહયોગ મળી રહેશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઇને આવશે  આજે તમે કોઈ નવી યોજનામાં રોકાણ કરશો જેમાં તમારા પિતાજી સાથે વિચાર-વિમર્શ કરશો. જો તમારું કોઈ કામ અટકેલું હોય તો તે આજે પૂરું થવાની સંભાવના રહેલી છે. ઘરના કોઈ સભ્ય સાથે વાદ વિવાદ ચાલી રહેલો હોય તો તેનો ઉકેલ આવશે જેથી તમે રાહત અનુભવશો. જો તમે પ્રાઇવેટ નોકરી શોધી રહ્યા હોય તો આજે તમને કોઇ સારી નોકરી મળી શકે છે. સાંજના સમયે તમે તમારા ભાઈઓ સાથે બેસીને વાતચીત કરવામાં સમય પસાર કરશો.

વૃષીક રાશિ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ માંથી રાહત અપાવનારો રહેશે. આજે તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયની પ્રશંસા થશે, તેનાથી તમારી શાનમાં વધારો થશે. જો તમે કોઈ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આજનો દિવસ તમે યાત્રા પર જઈ શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં ધીરે-ધીરે સુધારો થતો જશે. કાર્યક્ષેત્રે આજે તમે કેટલીક ચુનોતી ઓનો સામનો કરવામાં સફળ રહેશો.