૨૬ નવેમ્બરે બની રહ્યા છે શૂલ અને ગંડ યોગ, આટલી રાશિ માટે એક એક પળ થઇ જશે અઘરી

Posted by

મકર રાશી

આજે તમારા ઘરના મોટા સભ્યો અથવા વડીલોને કોઈ પ્રકારની ચિંતા રહી શકે છે. જેનાથી એ લોકો ગુમસુમ રહેશે. તમારે તમારા વડીલોની ચિંતા દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. દિવસના પહેલા ભાગમાં નાના-મોટા ઝઘડાઓ થઈ શકે છે, પરંતુ તમારી સારી વિચારધારાને લીધે ઝઘડા જલ્દીથી પુરા થઈ જશે, એટલા માટે એવા નાના નાના ઝઘડા હોવાથી તમારે ચિંતિત થવું નહીં.

સિંહ રાશી

તમારા વધારે પડતા ખર્ચાઓ ઉપર તમારે કાબુ રાખવાની જરૂર છે. તમે વધારે મહેનત કરશો, અને તમારો વ્યવહાર સુધારવાના પ્રયત્નો કરશો. તો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેવાનો છે. તમને તમારા આરોગ્યની ચિંતા રહેશે. આજે તમારે તમારા આરોગ્ય તરફ સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ જો તમે ખાવા પીવામાં સાવધાની રાખશો તો આરોગ્ય સારું રહેશે. મિલકતની બાબતોનો આજે ઉકેલ આવી શકશે.

કુંભ રાશી

આજે તમારે તમારા કાર્યાલયના કામમાં જરા પણ ઉતાવળ કરવી નહીં, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે જો તમે આરામથી ધીમે ધીમે કામ કરશો તો તમે ફાયદામાં રહેશો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ વાંચન લેખનમાં ધ્યાન આપવું. આજ તમને તમારી કોઈ પારિવારિક સંપત્તિનો લાભ મળી શકશે. તમે તમારી મહેનતથી જે કોઈપણ કામ કર્યા છે તેના તમને સારા પરિણામો મળશે. તમારી ઓફિસના નવા સહકર્મચારી તમને તમારા કામમાં પૂરી મદદ કરી શકે છે.

મીન રાશી

આજનો દિવસ તમારા માટે ભરપૂર લાભ લઈને આવશે. આજે તમને હરવા ફરવાનો અને મનોરંજન કરવાનો સમય મળી શકે છે, એનાથી તમે ખુશ રહી શકશો. તમારા સહ કર્મચારી તમને કામમાં પૂરેપૂરી મદદ કરશે. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પાસે જબરજસ્તીથી કોઈ કામ કરાવવું નહીં. વેપાર-ધંધામાં અને રોકાણને લગતા કામમાં જે સમસ્યા ચાલી રહી હતી એ આજે પૂરી થઈ શકશે. આજે તમને કોઇ નવા લોકો મળી શકે છે એ નવા લોકોના સહયોગથી તમે નવા કોઈ કામ શરૂ કરી શકો છો, જેનાથી તમને લાભ મળી શકે છે

ધન રાશી

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. રાજનીતિ તરફ તમારી ગતિવિધિઓ વધશે. કોઈ અનુભવી માણસ પાસેથી આજે તમે લાભ મેળવી શકશો, પરંતુ એ માટે તમારે પૈસા ખર્ચ કરવા પડશે. પરંતુ ભવિષ્યમાં એનાથી તમને ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓને વાંચન લેખનમાં મન લાગશે. તમારું જીવન આજે નવી દિશા તરફ આગળ વધશે.. આજે થોડીક મહેનતથી જ તમને સન્માન મળવાના યોગ બની રહ્યા છે. તમારા સારા વર્તનોથી તમને ખૂબ જ ફાયદો મળી રહેશે. તમારા કેટલાક નવા મિત્રો બનશે. તમે કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું શરૂ કરી શકશો.