30 વર્ષ પછી બની રહયો છે, મહા ભાગ્ય રાજયોગ, આ રાશીઓ નું સુતેલું ભાગ્ય જાગી ઊઠવાનું છે,

Posted by

તુલા રાશિ

ગ્રહનું પરિભ્રમણ તમારા પક્ષમાં છે. એટલા માટે વ્યવસાય સાથે જોડાયેલા કામમાં પુરી ઉર્જા સાથે ધ્યાન આપવું. તમારી કાર્યક્ષમતા અને પ્રતિભાને સાબિત કરવા માટે ખૂબ જ વધારે સંઘર્ષ કરવો પડશે. ચુનોતી ઓનો સ્વીકાર કરવાથી તમારું મનોબળ વધશે. ઘરની વ્યવસ્થા ઉચિત બની રહેશે. સંબંધોમાં યોગ્ય સામંજસ્ય રહેશે.

 

સિંહ રાશિ

તમારા લક્ષ્ય પ્રત્યે પૂરી રીતે ફોકસ રાખવું, જેથી સફળતા મળે. તમારો શાંતિપૂર્ણ વ્યવહાર તમારી કાર્યપ્રણાલીને વધારે સારી બનાવશે. સાથે જ તમારા આરોગ્યને પણ સારું રાખવું. કોઈ અટકેલું પેમેન્ટ પાછું મળી શકે છે. ગ્રહના પરિભ્રમણની સ્થિતિ કંઈક એવી છે કે દુર્ઘટના થવાના યોગ બની રહ્યા છે. એટલા માટે વાહનનો ઉપયોગ ન કરો તો ઉચિત રહેશે. યુવાનોએ તથા વિદ્યાર્થીઓએ અનુશાસિત અને મર્યાદિત દિનચર્યા બનાવીને રાખવી.

 

વૃષભ રાશિ

સોશિયલ મીડિયા સાથે જોડાયેલ નકારાત્મક વાતોમાં તમારો સમય બરબાદ ન કરવો. વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. જો તમે કોઈ પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં હોય તો તેના પર યોગ્ય વિચાર વિમર્શ કરવાની જરૂર છે. નોકરી કરતા લોકો માટે કોઈ શુભ સ્થિતિ બની રહી છે. પદ ઉન્નતી પણ મળી શકે છે. પતિ પત્નીએ કોઈ નાનકડી વાતને લઈને સંબંધોમાં કડવાહટ ન આવવા દેવી. પ્રેમ સંબંધોમાં ઘનિષ્ઠતા બની રહેશે.

 

કર્ક રાશિ

તમારા કોઈ મહત્વના કામ બની જવાથી વિજય મેળવવા જેવો અનુભવ કરશો. આત્મવિશ્વાસ વધશે. વિરોધીઓ  કોઈપણ નકારાત્મક ગતિવિધિમાં સફળ નહીં બની શકે. એટલા માટે તમારા કામને યોજના બદ્ધ રીતે કરતા જવા. રૂપિયા પૈસાની બાબતમાં કોઈ ઉપર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તમારે વધારે પડતી મહત્ત્વાકાંક્ષા ઓને કાબૂમાં રાખવી. યુવાનોએ નકારાત્મક ગતિવિધિઓમાં ન પડવું નહીંતર બદનામીનું કારણ બની શકે છે, તેનો ખરાબ પ્રભાવ તમારી કારકિર્દી ઉપર પણ પડી શકે છે.

 

મીન રાશિ

કામના ક્ષેત્રે ઉત્પાદનની ગુણવત્તા પર વધારે ધ્યાન આપવું. પબ્લિક ડીલ સાથે જોડાયેલા વ્યવસાય ધીમે ધીમે ગતિ પકડી રહ્યા છે. નોકરી કરતા લોકોએ ક્લાયન્ટ સાથે મધુર અને ધીરજવાળા વ્યવહાર બનાવી રાખવા, નહીંતર ફરિયાદ થઇ શકે છે. પતિ-પત્નીનો સહયોગ ઘરના વાતાવરણને વ્યવસ્થિત બનાવી રાખશે. કોઈપણ નજીકના સંબંધીની સગાઈ જેવી શુભ સૂચના મળવાથી ખુશીનો અનુભવ થશે.