આ રાશીને ૩ દિવસમાં મળી શકે તણાવ દુર કરનારા સમાચાર, જુના દુઃખનો પણ આવી જશે અંત

Posted by

કન્યા રાશિ

કોઈ સાથે ભાગીદારી સંબંધિત યોજનાઓ બનાવી રહ્યા હોય તો સમય અનુકૂળ છે. જીવનસાથી તેમજ પરિવારના લોકો સાથે સમય મનોરંજન તેમજ ખરીદીમાં પસાર કરવો જરૂરી છે. તેનાથી સંબંધોમાં વધારે નજીકતા આવશે. કોઈ પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિની સલાહ અને મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપશે. કર્મચારીઓનો સહયોગ તમને તણાવ મુક્ત રાખશે. પરંતુ આ સમયે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું

મીન રાશિ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક કામમાં સમય પસાર થશે. તેનાથી રોજ-બરોજના તણાવ તેમજ થાકમાંથી રાહત મળશે. યુવાનોને કોઈ સારી નોકરી સાથે જોડાયેલ સૂચના મળી શકે છે. કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિની મદદ કરવાથી તમને આત્મિક શાંતિ મળશે. જૂની નકારાત્મક વાતોને તમારા વર્તમાન ઉપર હાવી ન થવા દેવી. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણકારી મળવાથી મન ચિંતિત રહેશે. પરંતુ આ સમયે ખૂબ જ સમજદારીથી પરિસ્થિતિઓને ઉકેલવાની જરૂર છે.

કર્ક રાશિ

ગ્રહની સ્થિતિ અનુકૂળ છે. તમારા વધારે પડતાં વ્યવસાયિક કામ સરળતાથી પૂરા થતા જશે, ફાયદાકારક કરાર મળી શકે છે. ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં વધારે કામનું ભારણ તમારી ઉપર રહેશે. આજુબાજુના વ્યવસાયિકો વચ્ચે રાજનીતિ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. વૈવાહિક સંબંધો મધુર રહેશે. અચાનક જ કોઈ જૂના મિત્રને મળવાથી ખુશનુમા યાદો તાજી થશે. ઘરને ઉચિત વ્યવસ્થા બનાવી રાખવામાં પતિ-પત્ની બંનેનો સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે.

મેષ રાશિ

આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારે યોગ્યતા અને પ્રતિભા દ્વારા કોઈ ખાસ ઉપલબ્ધિ મેળવવામાં સક્ષમ રહેશો. પિતા અથવા તો પિતા સમાન કોઈ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન અનુસરણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. ક્યારેક ક્યારેક તમારા અભિમાન આવવાને કારણે બનતા કામ બગડી શકે છે. કોઈ નજીકના મિત્ર સાથે મતભેદની સ્થિતિ બની શકે છે. તમારા સ્વભાવને સહજ બનાવી રાખવો.

વૃષભ રાશિ

ઘણા સમયથી અટકેલા કામ આજે પૂરા થવાની સંભાવના છે. એટલા માટે તમારે પ્રયત્ન કરતા રહેવું. બપોર પછી ગ્રહની સ્થિતિ અનુકૂળ છે. પરિવારના લોકો તરફથી કોઈ લાભ મળી શકે છે. ખર્ચા વધારે રહેશે પરંતુ સાથે જ આવકના સાધનો પણ મળતા રહેવાથી મુશ્કેલી નહીં થાય. અજાણ્યા લોકો સાથે મેલ મિલાપ ન કરવો. બધા નિર્ણય તમારે જાતે જ લેવાના પ્રયત્નો કરવા. આજે બહારની ગતિવિધિઓ તેમજ માર્કેટિંગ સાથે જોડાયેલા કામને સ્થગિત રાખવા.