સિંહ રાશિ
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. શત્રુઓ તમારી વિરુદ્ધમાં ષડયંત્ર રચી રહ્યા હશે તો તેને તેમાં સફળતા નહીં મળે અને એ લોકો તમારું કંઈ બગાડી રહી શકે. જો કોઈ સંબંધીઓ સાથે લાંબા સમયથી વાદ વિવાદ ચાલી રહેલો હોય તો તે દૂર થશે. જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધેલા હશે તો આજે પાછા ચૂકવી શકશો. આજે પરિવારના લોકો તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે જેને સાંભળીને તમારું મન ખુશ રહેશે.
કન્યા રાશિ
આજે કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓ તમારા કામની પ્રશંસા કરશે. દાંપત્યજીવનમાં સુખનો અનુભવ થશે. જો તમે સરકારી નોકરી કરી રહ્યા હોય તો આજે તમારા વેતનમાં વધારો થઈ શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. દૈનિક વેપારથી આજે તમને લાભ મળશે. જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા ઇચ્છતા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે.
તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે ભાગ્યોદય દાયક રહેવાનો છે. આજે તમારા વેપારમાં તમારા ભાગીદાર તરફથી લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે. નોકરી કરી રહેલા જાતકોને આજે તેના ઉપરી અધિકારીઓનો સહયોગ મળવાથી બધા કામો સારી રીતે પૂરા થતા જશે. વેપારમાં સખત મહેનત કર્યા પછી આજે તમે સફળતા મેળવી શકશો. લાંબા સમયથી જો તમે કોઈને પૈસા ઉધાર આવેલા હશે તો તે પાછા મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. સાંજના સમયે તમે તમારા મારા મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
વૃષીક રાશિ
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે. વિદ્યાર્થી ઓએ પોતાની પરીક્ષા માટે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. આજે નોકરીમાં તમારી વાણીમાં મધુરતા રાખવાને કારણે તમે મોટી મોટી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં સફળ રહેશો જેને કારણે તમને ધન લાભ પણ મળી શકે છે. પરિવારમાં જો ભાઈ બહેનોના લગ્નમાં કોઈ અડચણો આવી રહેલી હોય તો કોઈ જાણીતા વ્યક્તિની મદદથી તે દૂર થશે. સાંજનો સમય તમે તમારા પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો.
ધન રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. જો તમે જોઈને પૈસા ઉધાર આપેલા હશે તો તે પાછા મળવાથી તમારી આર્થિક સ્થિતિ સારી બનશે. આજે તમારા માતા પિતાનું આરોગ્ય સારું રહેવાથી તમારી ઘણી બધી ચિંતાઓ દૂર થશે. વેપારમાં આજે અચાનક જ કોઈ મોટો છે મળી શકે છે જેને જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. સાંજના સમયે તમે કોઈ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. આજે સામાજિક કાર્યોને લઈને લાંબા અથવા તો તો ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો.