આવતીકાલે થશે ગ્રહોનું પરીભ્રમણ, આ સાત રાશિઓના ઘરમાં આવશે નવી ખુશીઓ નવા સમય ની સરુઆત થવાની છે.

Posted by

બધા જ પ્રકારના ભૌતિક ના કારક શુક્ર દેવ ૪ મે થી રાશિ પરિવર્તન કરશે. તે મેષ રાશિ થી પોતાની સ્વરાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર દેવ ૨૯ મે સુધી સ્થિત રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રદેવ લક્ઝરી લાઇફ, મનોરંજન, ફેશન, પ્રેમ, રોમાન્સ વગેરેનો કારક માનવામાં આવે છે. વૃષભ રાશિમાં શુક્ર ના આવવાથી આ ૬ રાશિઓ પર જાતકને ખૂબ જ શાનદાર પરિણામ મળશે.

 

મેષ રાશિ

તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. આકસ્મિક રીતે ધન પ્રાપ્તિના યોગ બને છે. અને ઘણા દિવસોથી દીધેલું ધન પણ પાછું મળવાના યોગ છે. જમીન-મિલકત થી જોડાયેલા મામલા સંપૂર્ણ થશે. પૈતૃક સંપત્તિ નો લાભ થવાના યોગ. તથા વ્યવહાર ઉત્તમ કોટિનો રહેશે. પારિવારિક જવાબદારીઓ નું ખૂબ જ સારી રીતે વહન કરશો. સ્વાસ્થ્ય મા વિશેષ કરીને જમણી આંખ ની બીમારી થી બચવું.

 

વૃષભ રાશિ

આ ભ્રમણ તમારા માટે વરદાન સાબિત થઇ શકે છે. કોઈપણ મોટામાં મોટું કાર્ય વ્યાપાર કરવાની શરૂઆત અથવા નવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા ના હોય તો સમય અનુકૂળ ‌રહેશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગો માં પ્રતિક્ષિત કાર્ય પૂર્ણ થશે. સરકારી ટેન્ડર મેળવવા ઈચ્છી રહ્યા હો તો સમય અનુકૂળ રહેશે. વિદેશી કંપનીઓ માં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ રહેવાના યોગ છે.

 

કર્ક રાશિ

આવકના સાધન વધશે. મોટા ભાઈ નો સહયોગ મળવાની આશા. વિદ્યાર્થીઓ તથા પરીક્ષાર્થીઓને માટે સમય અનુકૂળ રહેશે. કાર્ય-વ્યાપાર મા પ્રગતિ થશે. એટલે નિર્ણય લેવામાં વિલંબ ન કરવો. તમારી યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવું. વિવાહ સંબંધિત વાતો સફળ રહેશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. અને દંપતી માટે સંતાન પ્રાપ્તિ અથવા પ્રાદુર્ભાવ ના પણ યોગ બને છે.

 

સિંહ રાશિ

કાર્ય વ્યાપારમાં સારી પ્રગતિ થશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગો માં નોકરી માટે આવેદન કરવું હોય તો અવસર અનુકૂળ રહેશે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થશે. જમીન-મિલકત થી જોડાયેલા મામલા પણ ઉકેલાઈ જશે. મકાન અથવા વાહનની ખરીદી કરવા ઈચ્છી રહ્યા હો તો અવસર અનુકૂળ છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વ્યાપારીઓ માટે આ સમય વરદાનની જેમ છે. શાસન સત્તા નો પૂર્ણ સહયોગ મળશે.

 

કન્યા રાશિ

ભ્રમણ દરમિયાન તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે.ધર્મ તથા અધ્યાત્મ પ્રતિ તમારી રુચિ વધશે. તમે ધાર્મિક ટ્રસ્ટ અને અનાથાલય માં તમે દાન-પુણ્ય કરશો. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને કાર્યની પ્રશંસા થશે. પરિવારમાં માંગલિક કાર્યો ના શુભ અવસર આવશે. લગ્ન તથા વિવાહ સંબંધિત વાતો સફળ રહેશેે. વિદેશી કંપનીમાં નોકરી અથવા વિદેશી નાગરિકતા માટે અરજી કરવા માંગો છો તો અવસર અનુકૂળ રહેશે.

 

મકર રાશિ

વિદ્યાર્થીઓને શિક્ષણ તથા પ્રતિયોગી મા સફળતા મળશે. સંતાન સંબંધી ચિંતા માંથી મુક્તિ મળશે. નવ દંપતી માટે સંતાન પ્રાપ્તિ તથા પ્રાદુર્ભાવ ના યોગ બને છે. પ્રેમ સંબંધી મામલાઓમાં પ્રગાઢતા ‌આવશે. પ્રેમ વિવાહ કરવા ઈચ્છો છો તો અવસાર અનુકૂળ રહેશે. ધર્મ તથા અધ્યાત્મ પ્રતિ તમારી રુચિ વધશે. પરિવારના વડીલ સદસ્યો તથા ભાઈઓ નો સહયોગ મળશે. કેન્દ્ર તથા ‌રાજ્ય સરકારના વિભાગો માં પ્રતિક્ષિત કાર્યો પૂર્ણ થશે.