બસ એક મંગળવારે બજરંગબલી નાં મંદિર માં જઈ ને ધીરેથી આ ૧ વસ્તુ મૂકી આવજો પછી જોજો ૧ મહિના માં તમારું કરોડપતિ બનવાનું સપનું પુરું થઈ જશે

Posted by

હનુમાનજી મંગળવારનાં દેવ માનવામાં આવે છે અને માતાજીની પુજા સૌથી જલ્દી મનોકામના પુર્ણ કરવા વાળી માનવામાં આવે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો થોડા સમયમાં જ તમારું નસીબ ચમકી ઊઠે છે. આ ખાસ ઉપાય તમારી દરેક મનોકામના પુરી કરી શકે છે અને બધા કષ્ટો નું નિવારણ કરી શકે છે, પરંતુ અમુક વાતો એવી હોય છે, જે મંગળવારના દિવસે કરવી જોઈએ નહીં. સાથોસાથ જો મંગળવારનાં દિવસે હનુમાન મંદિરમાં જઇને એક ખાસ વસ્તુ રાખી દેવામાં આવે તો હનુમાનજીની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે.

 

મંગળવારનાં દિવસે રામ મંદિરમાં જવું અને હનુમાનજીના મસ્તકનું સિંદુર જમણા હાથના અંગુઠાથી લઇને સીતા માતાના શ્રી ચરણોમાં લગાવી દેવું. આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પુરી થઈ જશે. મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવું. હવે આ પાનને થોડા સમય માટે હનુમાનજીની સામે રાખવું. ત્યારબાદ તેની ઉપર કેસરથી શ્રીરામ લખવું. હવે આ પાનને પોતાના પર્સમાં રાખી લેવું. એવું માનવામાં આવે છે કે તેનાથી હંમેશા પર્સમાં પૈસાની બરકત રહે છે.

 

હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારના દિવસે વ્રત કરીને સાંજના સમયે બુંદીનો પ્રસાદ વહેંચવાથી પૈસાની તંગી દુર થાય છે. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જવું. તેમના ખભા ઉપરથી સિંદુર લઈને નજર લાગેલ વ્યક્તિને લગાવવું. તેનાથી નજરનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

 

મંગળવારનાં દિવસે સાંજના સમયે હનુમાનજીને કેવડાનું અત્તર તથા ગુલાબની માળા ચઢાવવી. હનુમાનજી ને ખુશ કરવા માટેનો આ સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે. જીવનની બધી જ સમસ્યાઓના નિવારણ માટે હનુમાનજીના મંદિરમાં જવું અને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. સાથોસાથ મંગળવારના દિવસે સાંજના સમયે હનુમાનજીના મંદિરમાં સરસવનાં તેલનો એક દીવો અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ત્યાં બેસીને હનુમાન ચાલીસાનાં પાઠ કરો. હનુમાનજીની કૃપા મેળવવા માટેનો આ એક અચુક ઉપાય છે.

 

મંગળવારનાં દિવસે હનુમાનજીના પગમાં ફટકડી રાખો. જે લોકોને ખરાબ સપના આવતા હોય તેમણે પોતાના ઓશિકાની પાસે પકડી રાખવી. તેનાથી ખરાબ સપના આવશે નહીં. જો કોઈ વ્યક્તિ પૈસાની તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેને દર મંગળવારે અને શનિવારે પીપળાના ૧૧ પાન નો આ ઉપાય અપનાવવો જોઇએ. તેના માટે મંગળવાર અને શનિવાર નાં રોજ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પીપળાના ૧૧ પાન તોડી લેવા. ધ્યાન રાખો કે પાન સંપુર્ણ રીતે આખા હોવા જોઈએ અને ખંડિત હોવા જોઈએ નહીં.

 

ત્યારબાદ આ ૧૧ ઉપર સ્વચ્છ પાણીમાં કંકુ અથવા અષ્ટગંધ અથવા ચંદન ઉમેરીને તેનાથી શ્રીરામનું નામ લખો. નામ લખતા સમયે હનુમાન ચાલીસાના પાઠ કરો. ત્યારબાદ પાન ઉપર શ્રી રામનું નામ લખાઇ જાય, ત્યારબાદ આ પાનની એક માળા બનાવવી લો. આ માળાને કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જઈને બજરંગ બલીને અર્પિત કરો. આ ઉપાય કરવાથી થોડા સમયમાં જ તમને સારા પરિણામ જોવા મળશે.