ભગવાન શિવ અને માતા પાર્વતી ની કૃપાથી આ રાશિઓના ભાગ્ય ના દરવાજા ખુલી ગયા, નાચવાનો સમય આવી ગયો…

Posted by

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. રાજનૈતિક અને સામાજિક ક્ષેત્રે લાભ મળશે. વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે સખત પરિશ્રમ કરવાની જરૂર છે. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે સમય અનુકૂળ છે, અત્યારે કરેલા રોકાણથી ભવિષ્યમાં તમને લાભ મળશે. સાંજના સમયે તમે તમારા ઘરના સભ્યો સાથે કોઈ મુદ્દા પર વિચાર વિમર્શ કરી શકો છો. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે સારો તાલમેલ બનાવી રાખવો. તમારા કામમાં સહ કર્મચારીઓ તમને સાથ આપશે.

 

વૃષીક રાશિ

આજનો દિવસ તમારા માટે ખાસ પરિણામ લઇને આવશે. સંતાનો સાથે જોડાયેલા સારા સમાચાર સાંભળવા મળશે. આજે તમારા પ્રભાવ અને પ્રતાપ બંનેમાં વધારો થશે. કોઈ જૂની સમસ્યાનો ઉકેલ આવશે. રાજનૈતિક અને સામાજિક ક્ષેત્રે પરિશ્રમની જરૂર છે. તમારા દુશ્મનોનો પક્ષ નબળો રહેશે. આજે તમારૂ આરોગ્ય સારું રહેશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહી હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. સંતાનોને કોઈ કોર્સમાં એડમિશન અપાવવા માટે તમે વ્યસ્ત રહેશો.

 

 

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. આજે નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. એટલા માટે તમારે સાવધાન રહેવું પડશે. સાંજથી લઇને રાત સુધી ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. પરંતુ યાત્રા પર જતા પહેલા જરૂરી દસ્તાવેજોને યોગ્ય રીતે ચેક કરી લેવા. પરિવારમાં કોઈ વાદવિવાદ ચાલી રહ્યા હોય તો તેનો ઉકેલ આવશે, જેથી તમારા મનમાં શાંતિ રહેશે. તમારી વાણીમાં સૌમ્યતા રાખવી. સામાજિક કામમાં વધારે પડતા આગળ રહેવાથી તમારા માન સન્માનમાં વધારો થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સમાચાર સાંભળવા મળશે. તમારી વાણીમાં મધુરતા રાખવાથી સંબંધોમાં પણ મધુરતા બની રહેશે. વ્યવસાયમાં લાભ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે.

 

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે વ્યવસ્થા અને પ્રગતિ લઈને આવશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે. શિક્ષણના ક્ષેત્રે પ્રગતિ થશે અને સમાજમાં પણ સન્માન મળશે. રાજનીતિ અને સામાજિક ક્ષેત્રે નવા સંપર્ક વધશે, જેને લીધે ભવિષ્યમાં લાભ મળશે. જો તમે નોકરી કરી રહ્યા હોય તો તમારા સહયોગીઓનો ભરપૂર સાથ મળશે. સસરાપક્ષ તરફથી માન સમ્માન મળતું દેખાઈ રહ્યું છે. સંતાનોનું આરોગ્ય સારું રહેશે, જેથી તમારી ચિંતા ઓછી થશે.

 

કુંભ રાશિ

આજના દિવસે લેવડદેવડમાં લાભ મળશે. પારિવારિક કામ પૂરા કરવામાં વ્યસ્ત રહેશો. આજે નવા લોકો સાથે સંપર્ક બનશે, તેનાથી ભવિષ્યમાં ફાયદો મળશે. તમારી કાર્યકુશળતા બીજાને પ્રભાવિત કરશે. સાંજના સમયે કોઈ ખાસ કામ માટે જવાથી તમારા મનમાં ઉત્સાહ અને આનંદ રહેશે. જીવનસાથી માટે કોઈ ભેટ ખરીદી શકો છો. જો તમારા પૈસા કોઈ જગ્યાએ અટકેલા હોય તો તે પાછા મળી શકશે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકશો. તમારા સંતાનોના અભ્યાસમાં સફળતા મળવાથી તમારી ચિંતા દૂર થશે.

 

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ પરિણામ લઇને આવશે. મનમાં ભક્તિની ભાવના વિકસિત થશે. વ્યવસાયમાં તમારા પ્રતિદ્વંદી તમારાથી પાછળ રહી જશે. દૂર રહેતા ભાઈ-બહેનો સાથે સંપર્ક થઇ શકે છે. વિદેશમાં વેપાર કરતા લોકોને આજે શુભ સૂચના મળી શકે છે. રાત્રિના સમયે કોઇ માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આયાત અને નિકાસ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે. કોઈ અનુભવી અને જ્ઞાની માણસની સલાહ અને માર્ગદર્શનથી તમારા વેપાર ધંધામાં ભરપૂર લાભ થશે.