આ રાશિના દુઃખના દિવસો થશે પુરા, ગ્રહો આપશે જબરો સાથ, મુસીબત સાથે થશે છૂટાછેડા

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. આજે તમારી નોકરીમાં તમને કર્મચારીઓનો સહયોગ મળતો રહેશે. ઉચ્ચ અધિકારીઓની સલાહથી કામ કરવાથી બધા કામ સારી રીતે પૂરા થતાં જશે. સસરાપક્ષના વ્યક્તિઓ સાથે સારો તાલમેલ બની રહેશે. કામના ક્ષેત્રે આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો, જેનાથી તમારા બંને વચ્ચેનો પ્રેમ વધશે. સાંજના સમયે કોઈ માંગલિક કાર્ય કરવામાં હાજરી આપી શકો છો.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉતમ ફળદાયક રહેશે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે ખુશીથી સમય પસાર શકો છો. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમારા ભવિષ્યની ચિંતા દૂર થશે. જો તમે કોઇ જગ્યાએથી પૈસા ઉધાર લીધેલા હશે તો તે ચૂકવવામાં તમે સફળ રહેશો. જીવનસાથીના સહયોગથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમી પ્રેમિકાએ એકબીજાની ભાવનાઓને સમજવાના પ્રયત્નો કરવા.

કુંભ રાશિ

આજના દિવસે આર્થિક સ્થિતિ સારી રહેશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વિદેશમાં નોકરી અથવા તો વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળતા મળશે. દાંપત્યજીવનમાં મધુરતા વધશે. સાંજના સમયે તમારા વેપારમાં કોઈ લાંબા સમયથી ડીલ અટકેલી હોય તો ફાઇનલ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે અને તમારો ઉત્સાહ પણ વધશે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ સફળતા દાયક રહેશે. આજે નોકરીમાં તમારા વિરોધીઓ અડચણો ઊભી કરવાના પ્રયત્નો કરશે પરંતુ તે તમારું કંઈ બગાડી નહી શકે. ધર્મ કર્મના કામ પ્રત્યે તમારી આસ્થા વધશે જેમાં પૈસા ખર્ચ થઈ શકે છે. રાત્રિના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. આજે વિદ્યાર્થીઓને કોઈ નવા કોર્સમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો સરળતાથી મળી શકે છે.

મકર રાશિ

આજે તમારી આવક સારી રહેશે. આજે તમારા ઘરે મહેમાન આવી શકે છે, જેને લીધે ઘરે ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યો તેમાં વ્યસ્ત રહેશે. જો તમે વિદેશમાં નોકરી અથવા તો વિદેશી નાગરિકતા માટે અરજી કરેલી હોય તો તેમાં પણ સફળતા મળશે. શેરબજાર સાથે જોડાયેલા કોઈ પણ કામમાં લાભ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજીશે.