ગણેશજી એ હાથ માં લીધી છે કલમ જાતે લખવાના છે આ રાશીનું ભાગ્ય, તૈયાર થઇ જાઓ તમારા પર ખુશીઓનો વરસાદ પાડવાનો,

Posted by

મેષ રાશિ

આજે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે. માન-સન્માન મળશે. આજનો દિવસ કાર્યક્ષેત્રમાં તમને સફળતા આપનારો રહેશે. યાત્રા પર જવું લાભદાયક રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે સારું સામંજસ્ય બની રહેશે. મોટી કંપની માંથી નોકરી માટેની ઓફર આવી શકે છે. ઘણા સમયથી તમારા મનમાં કોઈ મૂંઝવણ ચાલી રહેલી હોય તો તે દૂર થશે.

 

વૃષભ રાશિ

આજે તમે કોઇ શાંત જગ્યા ઉપર આત્મચિંતન કરશો. તમારા પ્રિય વ્યક્તિના પ્રેમ ભર્યા વ્યવહારને લીધે રોમાંસ વાળુ વાતાવરણ બની રહેશે. યશ અને કીર્તિમાં વધારો થશે. પ્રેમ સંબંધો સુધરશે. આજે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. તમને તમારી મનપસંદ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. જીવનસાથીનો સહયોગ મળશે. મકાન સાથે જોડાયેલી યોજના બની શકે છે. વેપાર કરતા લોકોએ કામ માટે બહાર જવું પડશે.

 

મિથુન રાશિ

જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેના માન સન્માનમાં વધારો થશે. કોઈ નવો સંબંધ લાંબા સમય સુધી સ્થાપિત થઈ શકે છે, તે તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. જે લોકો નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે એ લોકો માટે સમય સારો છે. અત્યારે તમારા માટે લાભ મળવાની વધારે સંભાવના રહેલી છે. લગ્ન જીવન સુખમય રહેશે. આજે તમારા મનમાં ચાલી આવી રહેલી બધી મૂંઝવણો દૂર થશે.

 

કર્ક રાશિ

તમારા સંતાનોની પ્રગતિ થશે. રોકાણ સાથે જોડાયેલી બાબતોમાં લાભદાયક પરિસ્થિતિ બની રહેશે અમને કોઈ મોટો લાભ મળી શકે છે. સંબંધોમાં મજબૂતી આવશે. સંતાનોની જવાબદારી પૂરી થશે. આરોગ્યમા સુધારો થશે. રચનાત્મક કામમાં સફળતા મળશે. તમારી ધીરજનું મીઠું ફળ મળી શકે છે. સાંજના સમયે તમે મિત્રો સાથે બહાર જઈ શકો છો.

 

સિંહ રાશિ

આજે નવા કામની શરૂઆત કરવા માટે ઉત્સાહિત રહેશો અને તમને કામમાં સફળતા પણ મળશે. રચનાત્મક કામ સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે કારણ કે તેને નવી ઓળખાણ મળશે, જેની તે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ઘરની સુખ શાંતિ બની રહેશે. શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશો.

 

કન્યા રાશિ

આજે થોડા કામ તમારી મરજીથી થઈ શકવાથી તમારા મનમાં ખુશીની ભાવના રહેશે. તમારી અંદર ભરપૂર પ્રમાણમાં આત્મવિશ્વાસ રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. વેપાર સાથે જોડાયેલા જાતકોને લાભ થશે. તમારા પ્રિય વ્યક્તિ તમારી ભાવનાઓને સમજશે. સાંજના સમયે તમે તમારા માતા-પિતાને ધાર્મિક સ્થળે દેવ દર્શન માટે લઈ જઈ શકો છો.

 

તુલા રાશિ

આજે તમારા ખર્ચા ઓછા રહેવાથી તમે શાંતિનો અનુભવ કરશો. કોર્ટ-કચેરીની કોઈ બાબતે ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો આવશે તેમજ સાંજના સમયે જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો. બપોર પછી તમને કોઈ સારા સમાચાર મળશે જેનાથી તમારો આખો પરિવાર ખુશ રહેશે. સંતાનોને સારા કામ કરતા જોઇને તમે મનમાં પ્રસન્નતા અનુભવશો.