ગ્રહોની બદલાતી દશા આ રાશીને કરશે માલામાલ, પ્રગતી થશે બમણી

Posted by

મેષ રાશિ

આજે તમે શારીરિક અને માનસિક રૂપે આશ્ચર્યજનક અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. જેને કારણે તમને મહત્વના નિર્ણય લેવામાં સફળતા મળશે. યુવાનોને તેની યોગ્યતા મુજબ યોગ્ય પરિણામ મળવાના છે. ભાવનાઓમાં આવીને કોઈપણ મહત્વપૂર્ણ વાત કોઈ સાથે શેઅર ન કરવી. નહીંતર તમારા નજીકના સંબંધીઓ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. થોડો સમય બાળકોની મુશ્કેલીઓને ઉકેલવામાં આપવો જરૂરી છે.

મિથુન રાશિ

કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેશે. જેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવો યોગ્ય નહિ નહીં રહે. નોકરી કરતા લોકોએ ધીરજથી કામ કરવાની જરૂર છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરમાં બાળકોની કિલકારી સાથે જોડાયેલ શુભ સૂચના મળવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે. સફળતા મેળવવા માટે તમારે ઊર્જાને એકત્રિત કરીને ફરીથી નવી નીતિઓ બનાવવાની જરૂર છે. તમારા મજબૂત મનોબળ દ્વારા તમને સકારાત્મક પરિણામ મળી શકે છે.

કન્યા રાશિ

ઘરમાં કોઈ માંગલિક કામ સાથે જોડાયેલ યોજના બની શકે છે. માતા-પિતા અથવા તો તેના સમાન કોઈ વ્યક્તિ સાથે વાદવિવાદ તેમજ મતભેદ ઊભા ન થવા દેવા. ધ્યાન રાખવું કે મહેનત કરવાથી જ ભાગ્ય તમને સહયોગ આપશે. બિનજરૂરી ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરવો. કાર્ય પ્રણાલીમાં બદલાવ લાવવાથી વેપાર-ધંધામાં સકારાત્મક પરિણામ મળશે. વીમા અને ઇન્કમટેક્સનું કામ કરતા લોકોને સારો ફાયદો મળવાની સંભાવના છે.

તુલા રાશિ

ઓફિસમાં તમારું ધ્યાન તમારા કામ પર જ રાખવું નહિંતર કોઈ પ્રકારની પૂછપરછ થઈ શકે છે. પતિ-પત્નીના સહયોગ દ્વારા પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ બનાવી રાખવા માટે તમે સક્ષમ રહેશો. મિત્રો સાથે ગેટ-ટુ-ગેધર સાથે જોડાયેલ ખુશનુમા પ્રોગ્રામ બની શકે છે. સંતાનોની કારકિર્દી અને અભ્યાસ સાથે જોડાયેલ ચિંતાનું સમાધાન ન મળવાથી રાહત મળશે. તેમજ તમારે તમારા વ્યક્તિગત કામ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. તમારા કામ પ્રત્યે વધારે વિશ્વાસ રાખવો તમારા માટે લાભદાયક રહેશે.

વૃષીક રાશિ

ભાવનાઓમાં આવીને કરવામાં આવેલા નિર્ણય નુકશાનદાયક સાબિત થઈ શકે છે. એટલા માટે તમારી નબળાઈ ઉપર વિજય મેળવવો જરૂરી છે. વધારે પડતા ગુસ્સાને કારણે તમારું આરોગ્ય ખરાબ થઈ શકે છે. વેપારમાં નવી નીતિઓ અને નવા લોકો સાથે ડીલ કરતા સમયે બધા પાસાઓને સમજી વિચારી લેવા જરૂરી છે. આ સમય કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે અનુકૂળ નથી. સરકારી બાબતોનો ઉકેલ આવી શકે છે. પારિવારિક સુખ શાંતિ બની રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ વાતને લઈને ગેર સમજણ થઇ શકે છે.