જો રાતો રાત કરોડપતિ બનવા માંગતા હોઈ તો રાતે રોટલી બનાવતા પહેલા કરી લો આ નાનકડું કામ આ ઉપાય તમને કોઈ નહીં જણાવશે

Posted by

હિન્દુ ધર્મમાં આર્થિક લાભ માટે માં લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે માં લક્ષ્મીની કૃપા થવા પર મનુષ્ય જીવનમાં પૈસાની તંગી ક્યારેય થતી નથી, જેના કારણે માં લક્ષ્મીની કૃપા મેળવવા માટેના ઘણા ઉપાય જણાવવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમે સુખ સમૃદ્ધિ મેળવી શકો છો. માનવામાં આવે છે કે જો પુજાપાઠની સાથે આ ઉપાયને નિયમની સાથે કરવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા હંમેશાં જળવાઇ રહે છે અને ઘરમાં બરકત રહે છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં અમુક ઉપાય જણાવવામાં આવેલ છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.

 

પક્ષી ને દાણા નાખો

હિન્દુ ધર્મમાં પક્ષીઓને દાણા નાખવાનું એક વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે દરરોજ પક્ષીઓને દાણા નાંખવાથી ઘરમાં આર્થિક લાભ અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જો તમે પોતાની કારકિર્દીમાં સફળ બનાવવા માંગો છો તો નિયમિત રૂપથી પક્ષીઓને દાણા નાંખવા જોઈએ.

 

લવિંગ

શાસ્ત્રો અનુસાર સાંજે પુજા કરતા સમયે સરસવના તેલનો દીવો દરરોજ પ્રગટાવવો જોઇએ અને તેની સાથે જ દીવા પ્રગટાવતા સમયે તેમાં એક લવિંગ નાખી દો. આ ઉપાય કરવાથી ધન તમારી તરફ ખેંચાઈને આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત બની જશે.

 

તવા ઉપર દુધ નો છંટકાવ કરો

પોતાની ઉપર હંમેશા માં લક્ષ્મીની કૃપા જાળવી રાખવા અને ઘરમાં બરકત જાળવી રાખવા માટે દરરોજ રોટલી બનાવતા પહેલા તવા ઉપર દુધ નો છંટકાવ કરવો જોઈએ. તેને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. તેની સાથે જ પહેલી રોટલી ગાય માટે બનાવો અને તેને ખવડાવો.

 

તુલસીમાં કરો દુધનો ઉપાય

માનવામાં આવે છે કે જો તમે ગુરૂવારના રોજ નિયમિત રૂપથી તુલસી ને દુધ અર્પિત કરો છો તો તમારી આર્થિક સ્થિતિ ખુબ જ જલ્દી મજબુત બની જશે અને તમારી ઉપર હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે.

 

કપુર

માન્યતાઓ અનુસાર જો ઘરમાં નિયમિત રૂપથી કપુરથી દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાંથી નેગેટિવ ઊર્જા ખતમ થઇ જાય છે અને ધીરે-ધીરે પોઝિટિવ એનર્જીનો વાસ થવા લાગે છે.