જો તમારી જન્મતારીખ પણ આ છે, તો નવા વર્ષમાં પૈસા ગણી-ગણીને થાકી જવાના છો

Posted by

અંક જ્યોતિષ અનુસાર નવું વર્ષ 2023 મુળાંક 9 વાળા લોકો માટે શુભ સાબિત થશે. જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 9, 18અને 27તારીખનાં રોજ હશે, તેમનો મુલાંક 9 થાય છે. આ મુળાંકના લોકોની આ વર્ષે કારકિર્દીમાં ગ્રોથ મળવાની સંભાવના છે. કામને લીધે ઘણી યાત્રા પણ કરવી પડશે. તમને પોતાના પ્રયાસો યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાની અપેક્ષા છે. આ વર્ષે તમે રોકાણ કરવામાં સફળ રહેશો. તો ચાલો તમને જણાવીએ કે નવા વર્ષમાં તમારા માટે શું ખાસ રહેવાનું છે.

 

આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો જોવા મળશે. પોતાના ખર્ચ પર કંટ્રોલ કરી શકશો. નવા વર્ષમાં નોકરીમાં લાભ પ્રાપ્ત કરવાના અવસર મળશે. ઘર પરિવારના લોકોનો ભરપુર સાથ મળશે. નોકરી કરતા લોકોને કામમાં મજબુતી મળશે. પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ દરમ્યાન કરવામાં આવેલ રોકાણથી ભવિષ્યમાં સારો લાભ મળશે. બુદ્ધિથી તમે સારા લાભ પ્રાપ્ત કરી શકશો. વેપારનો વિસ્તાર કરવામાં સફળ રહેશો. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.

 

પ્રેમસંબંધો માટે પણ નવું વર્ષ સારું રહેશે. જે જાતકો લાંબા સમયથી લવ રિલેશનશિપમાં છે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જીવનસાથીની સાથે સંબંધો મજબુત થશે. જે જાતકો સિંગલ છે, તેમને લવ લાઇફમાં કોઈ ખાસ વ્યક્તિ આવી શકે છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે. આ વર્ષે જીવનસાથીની સાથે તમે હરવા-ફરવાની યોજના બનાવતા નજર આવશો. કોઈ સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ અધુરી ઇચ્છા પુરી થવાની સંભાવના છે. તમને પોતાના લવ પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી આ વર્ષ તમારા માટે મધ્યમ રહેવાનું છે. નાના-મોટા રોગ પરેશાન કરી શકે છે. તમે આ વર્ષે અનેક માધ્યમથી ધન પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કારકિર્દીમાં આવતી પરેશાનીઓનો તમે સામનો કરી શકશો. જે જાતકો નવો વેપાર કરવાનું વિચારી રહ્યા છે. તેમના માટે આ વર્ષ નસીબદાર સાબિત થશે. વેપારમાં પ્રગતિ થવાની સંભાવના છે.