મહાશિવરાત્રિ: 7 સદીમાં પહેલીવાર આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહયો છે, આ રાશીવાળાને મહાદેવના અમુલ્ય આશીર્વાદ પ્રાપ્ત થવાના છે,

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે. માતા-પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. જીવનસાથીની સાથે કોઇ વાતને લઇને તકરાર થઈ શકે છે. તમારે પોતાના દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરવી જોઈએ. વિદ્યાર્થીઓને શિક્ષામાં આવી રહેલી અડચણ માંથી છુટકારો મળશે. તને વિષયમાં શિક્ષકોને સહયોગ મળી શકે છે. વેપાર ખુબ જ સારો ચાલશે. તમારે કોઈ લાંબા અંતરની યાત્રા પર જવું જોઈએ નહીં, જો યાત્રા જરૂરી છે તો ગાડી ચલાવતા સમયે સતર્ક રહેવું.

 

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકો પર માં સંતોષી ની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. તમને જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. નોકરીનાં ક્ષેત્રમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે. અચાનક મોટી માત્રામાં ધન લાભ મળી શકે છે. લવ લાઇફમાં સુધારો આવશે. તમે પોતાના પ્રિય વ્યક્તિ સાથે રોમેન્ટીક સમય પસાર કરી શકશો. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં છે, તો પૈસા પરત મળી શકે છે. સાસરીયા પક્ષ તરફથી લાભ મળશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેના કારણે તમારું મન હર્ષિત રહેશે. વેપારમાં વિસ્તાર થવાની સંભાવના રહેલી છે.

 

 

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. વેપારમાં તમારે સંભાળીને રહેવાની આવશ્યકતા છે. કારણ કે તમારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે. પોતાની વિચારસરણીને સકારાત્મક રાખવી. પારિવારિક મામલામાં મન થોડું દુઃખી થઈ શકે છે. ભવિષ્યને લઈને નવી યોજના બની શકે છે. વેપાર સામાન્ય ચાલશે. કોઈ પણ જોખમ ઉઠાવવાથી બચવું જોઇએ, નહીંતર નુકસાનદાયક સાબિત થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં નરમાઈ જોવા મળી શકે છે, જેને લઇને તમે ખુબ જ ચિંતિત રહેશો. આવકથી વધારે ઘરેલું ખર્ચમાં વધારો થશે, જે તમારી ચિંતાનું કારણ બનશે.

 

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોના ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. માં સંતોષીની કૃપાથી વેપારમાં મોટો નફો મળશે. જીવનસાથીની સાથે ચાલી રહેલા મતભેદ થઈ શકે છે. વેપારમાં અનુસાર ફાયદો મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે. તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરી શકશો. જમીન મકાન સાથે સંબંધિત મામલામાં ફાયદો મળી શકે છે. કોર્ટ-કચેરીનાં કોઈ મામલા ચાલી રહ્યા છે તો તેમાં જીત પ્રાપ્ત થઇ શકે છે.

 

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોનો સમય ઉત્તમ ફળદાયી રહેશે. માં સંતોષીનાં આશીર્વાદથી વ્યવસાય માં મોટો લાભ મળવાથી ધન પ્રાપ્ત થઇ શકે છે, તેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો આવશે, જેના કારણે તમને પોતાના ભવિષ્યની ચિંતા રહેશે નહીં. ભાઈ-બહેનોની સાથે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. દુર-સંચારનાં માધ્યમથી કોઈ હર્ષવર્ધન સમાચાર મળવાના યોગ નજર આવી રહ્યા છે. વેપારમાં સતત પ્રગતિ પ્રાપ્ત થશે. ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે.

 

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય ખુબ જ મુશ્કેલ નજર આવી રહ્યો છે. ખરાબ સંગતથી દુર રહેવું જોઈએ. નહિતર માન સન્માનને ઠેસ પહોંચી શકે છે. જીવનસાથીનાં સ્વાસ્થ્યમાં નરમાઈ જોવા મળશે. બહારની ખાણીપીણી થી દુર રહેવું જોઈએ, નહિતર પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. બાળકોનાં શિક્ષણને લઈને તમે ચિંતિત રહેશો. અચાનક ઘરમાં મહેમાનોનું આગમન થશે, જેના કારણે તમે ખુબ જ વ્યસ્ત ન જણાશો. તમારે કોઈપણ વ્યક્તિને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં.

 

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોને સામાન્ય ફળોની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં તમારે વધારે ભાગદોડ કરવી પડી શકે છે. તમારે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. સામાજિક ક્ષેત્રમાં નવા લોકો સાથે ઓળખ થશે. અમુક લોકો ભલાઈનું કામ કરી શકે છે, જેના કારણે તેમના માન સન્માનમાં વધારો થશે. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. તમારે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ. કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતા દરમિયાન પોતાના શબ્દો પર ધ્યાન આપો. પતિ-પત્નીની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે.

 

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોનું મન શાંત રહેશે. વેપારની બાબતમાં તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા લાભદાયક સિદ્ધ થશે. માતા-પિતાનાં સ્વાસ્થ્યમાં પરેશાની આવી શકે છે, જેના કારણે તમે ખુબ જ ચિંતિત રહેશો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. નકામા ખર્ચ પર કંટ્રોલ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓએ કઠિન વિષય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. કોઈ પ્રતિયોગી પરીક્ષામાં માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમારી મહેનત રંગ લાવશે.

 

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો સમય ખુબ જ સામાન્ય જોવા મળશે. નોકરીનાં ક્ષેત્રમાં મોટા અધિકારીઓની કૃપા તમારી ઉપર જળવાઈ રહેશે. પ્રમોશન અને ધન લાભ મળવાની સંભાવના છે. જો તમે ભાગીદારીમાં કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો, તો તેના પહેલાં ખુબ જ વિચાર કરી લેવો જોઈએ. પરિવારનાં કોઈ સદસ્યની તબિયત ખરાબ થઈ શકે છે, જેને લઇને તમે ચિંતિત રહેશો. દાંપત્ય જીવન સારું રહેશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોનો સમય ખુબ જ મહત્વપૂર્ણ નજર આવી રહ્યો છે. સંતાનનાં ભવિષ્ય ની સમસ્યા દુર થશે. વિવાહ યોગ્ય લોકોને વિવાહ માટે સારો સંબંધ મળી શકે છે. માં સંતોષીનાં આશીર્વાદથી ઘર-પરિવારની પરેશાનીઓ દુર થશે. માતા-પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. મહત્વપુર્ણ બાબતમાં નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. વેપારમાં સતત પ્રગતિ પ્રાપ્ત થશે. કાર્યસ્થળમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ પ્રાપ્ત કરશો. રોજગારની દિશામાં કરવામાં આવેલ પ્રયાસ સાર્થક સાબિત થશે. કારકિર્દીમાં આગળ વધવા માટે ઉત્તમ માર્ગ પ્રાપ્ત થઇ શકે છે.

 

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોનો સમય ઉત્તમ લાભ દાયક રહેશે. સફળતાનાં ઘણા અવસર પ્રાપ્ત થઇ શકે છે. માં સંતોષીનાં આશીર્વાદથી ઉધાર આપવામાં આવેલ પૈસા પરત મળી શકે છે. આવકનાં નવા સ્ત્રોત વધશે. નોકરીનાં ક્ષેત્રમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરી શકશો. જો કોર્ટ કચેરીનો કોઈ મામલો ચાલી રહ્યો છે, તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પરિવારનાં બધા સદસ્યો ની સાથે ખુબ જ સારો સમય પસાર કરશો.

 

મીન રાશિ

મીન રાશિવાળા લોકોને પોતાના દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. માનસિક ચિંતા દુર થશે. પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલા મતભેદ ખતમ થઈ શકે છે. અચાનક ખોવાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે, જેના કારણે તમારું મન હર્ષિત રહેશે. વેપારમાં વિસ્તાર થવાની સંભાવના નજર આવી રહી છે. માં સંતોષીનાં આશીર્વાદથી આર્થિક નફો મળવાના યોગ બની રહ્યા છે. ઘરેલું સુખ સાધનમાં વધારો થશે. મિત્રોની સાથે મોજ મસ્તી ભરેલો સમય પસાર કરી શકશો. પરિસ્થિતિઓને સરળતાથી પાર કરી શકો છો. કોઈ સંપત્તિ ખરીદવાનું મન બનાવી શકો છો.