મોટાભાગના લોકો હનીમૂન પર કરે છે આ ભૂલો, ખરાબ થઈ જાય છે બધું જ કંઈ તમે તો તેમાં સામેલ નથી ને ?

Posted by

લગ્ન પછી દરેક કપલ હનીમૂન જરૂર જાય છે કેટલાક તો લગ્ન પહેલા જ તેની પ્લાનિંગ કરે છે જ્યાં કપલ ને એકબીજાની સાથે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરવા મળે છે. અને બંને એકબીજાની નજીક આવે છે અને તેને એકબીજાને સારી રીતે ઓળખવાનો ટાઈમ મળે છે ત્યાં તેની પ્રાઇવેસી ડિસ્ટર્બ કરવા વાળું કોઈ હોતું નથી જોકે હનીમૂનના સમયે કેટલાક કપલો એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે તેનો રોમાન્સ નો સમય ખરાબ થઈ જાય છે. એવામાં આજે અમે તમને તે નાની નાની ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કપલ ને પોતાના હનીમૂન પર ભૂલીને પણ ન કરવી જોઈએ॰

ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું

ફોન સોશિયલ મીડિયાની આપણને બધાને એવી ખરાબ આદત પડી ગઈ છે કે, આપણે ૨૪ કલાક આપણા મોબાઇલમાં જ ધુસેલા રહીએ છીએ. જો કે હનીમુન પર તમારે આ આદતથી દૂર રહેવું જોઈએ. હનીમૂન થોડા દિવસોનું જ હોય છે તેના પર તમે ખૂબ જ પૈસાઓ પણ ખર્ચ કર્યા હોય છે એવામાં તમારે તેની વેલ્યુ સમજવી જોઈએ અને દરેક સેકન્ડ તમારા પાર્ટનર સાથે પસાર કરવી જોઈએ. જો તમે તમારા પાર્ટનરને છોડી અને મોબાઈલમાં જ રહેશો તો તેને ખરાબ પણ લાગી શકે છે.

વાતાવરણ ને અનુલક્ષીને જગ્યાની ચોઈસ કરવી

હનીમુન પર ક્યાં જવું  તે નક્કી કરતા પહેલા તે સમય  નું વર્તમાન જરૂરથી ચેક કરવું કારણકે ઘણીવાર આપણને નક્કી કરેલ જગ્યા નું વાતાવરણ શુટ કરતું નથી એવા માં ત્યાં તમે એન્જોય કરવાની બદલે એટમોસ્ફેરના કારણે તેમાં એકજેસ કરવામાં જ અટકેલા રહો છો. અને તમારું મન વાતાવરણ થી થતી મુશ્કેલી ઉપર જ ચાલી જાય છે એને એવામાં ખરાબ વાતાવરણના કારણે તમે બીમાર પણ પડી શકો છો॰

પાર્ટનરને સરપ્રાઈઝ જરૂર આપો

સરપ્રાઈઝ દરેક વ્યક્તિને પસંદ હોય છે. એવામાં દરેક સ્પેશિયલ ફિલ કરે છે એવામાં તમે જો હનીમૂન પર સરપ્રાઈઝ પ્લાન કરશો તો તમારા પાર્ટનરને ખૂબ જ ખુશી થશે અને અહેસાસ થશે કે, તમે તેની ઘણી કેર કરો છો અને તમે તેની ખુશીનો ખ્યાલ રાખો છો. એવામાં તેને ખાસ ફીલ કરાવવાથી તેની નજર માં તમારી વેલ્યુ ખૂબ જ વધી જશે એટલા માટે કંઈક ખાસ સરપ્રાઈઝ પહેલાથી જ પ્લાન કરી રાખો.

પાર્ટનર સાથે ઝઘડો ન કરો

હનીમૂન પર તમે એક નવી જગ્યા પર જાવ છો એવી પરિસ્થિતિ આવી શકે છે કે, તમારા બંને વચ્ચે દલીલ થઈ થાય એવી સ્થિતિમાં જેટલું બને એટલું ઝઘડાને ઇગ્નોર કરો અને ઝઘડો કરીને તમારો અને પાટનરનો મૂડ ખરાબ ન કરવો. ઝઘડો કરવાને બદલે થોડું જતું કરવું. ઝઘડાને ઇગ્નોર કરવાની કોશિશ કરવી વાત વધારવાની બદલે વાતને ઇગ્નોર કરશો ત્યારેજ તમે સારી રીતે એન્જોય કરી શકશો.

તબિયતનું ધ્યાન રાખવું

નવી જગ્યા, વાતાવરણ અને બહારનું ખાવા પીવાનું સાથે જ આ બધા થાક ના કારણે તમારી તબિયત બગડી શકે છે. એવામાં હનીમૂન પર તમારા અને તમારા પાર્ટનર ની તબિયતનું ધ્યાન રાખો. સાફ સફાઈ વાળી જગ્યા પર જ ફૂડ લેવું. વાતાવરણ ને અનુકૂળ કપડાં પહેરવા પહેલા જ તમારી સાથે જરૂરી બધી દવાઓ રાખી દેવી. જો થોડી પણ તબિયત ખરાબ થાય તો નજીકમાં આવેલ ડોક્ટર ની જરૂર બતાવો એકવાર તબિયત ખરાબ થઈ જાય તો હનીમૂન ની મજા બગડી જાય છે માટે તમારી તબિયતનો વિશેષ ખ્યાલ રાખો.