રાશિફળ રવિવારથી બુધવાર, આ રાશીને મળશે કોઈ ખાસ ટેકો, અટકેલા કામમાં આવશે ગતિ

Posted by

વૃષભ રાશિ

પરિવારમાં આજે કોઈ સભ્યના લગ્ન અથવા તો સગાઈ સાથે જોડાયેલ માંગલિક કાર્યની રૂપરેખા બનશે. વિદેશ જવાના પ્રયત્ન કરી રહેલા હોય એ લોકોને કોઈ ખુશ ખબર મળી શકે છે. પરિવાર સાથે જોડાયેલ કોઈ કામમાં વધારે બિનજરૂરી ખર્ચા રહેશે પરંતુ અત્યારે આવકની સ્થિતિ મધ્યમ રહેવાને કારણે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. ભાઈઓ સાથેના સંબંધો મધુર બનાવી રાખવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે.

મિથુન રાશિ

વ્યવસાયિક ગતિવિધિઓમાં અત્યારે વર્તમાન પરિસ્થિતિને કારણે વધારેમાં વધારે સુધારો થવાની સંભાવના નથી. પરંતુ નવા કામ સાથે જોડાયેલી યોજનાઓની રૂપરેખા બનશે. નોકરી કરતા લોકોએ પોતાના કામમાં ધ્યાન આપવાની જરૂર છે. પતિ પત્નીના સંબંધો સામાન્ય રહેશે. ઘરની કોઈ મુશ્કેલીને લઈને તણાવ વાળું વાતાવરણ રહી શકે છે. આજે તમારા પ્રયાસોથી સંબંધોની કિંમત અને મહત્વ બની રહેશે.

સિંહ રાશિ

કોઈ અટકેલા અથવા તો ઉધાર આપેલા પૈસા પાછા મળવાથી મનમાં સંતોષ રહેશે. વેપાર સાથે જોડાયેલ કોઈ મહત્વના કામ આજે પૂરા થઈ શકે છે. બિનજરૂરી આવન જાવનમાં તમારો સમય બરબાદ ન કરવો. આ સમયે માર્કેટિંગ સાથે જોડાયેલ કોઇ પણ કામમા ઉત્તમ ફળ નહીં મળે. આર્થિક બાબતોને લઈને સંબંધો ખરાબ થઈ શકે છે એટલા માટે લેવડદેવડ સંબંધી ગતિવિધિ ઓમા સાવધાની રાખવી.

તુલા રાશિ

વ્યવસાય સાથે જોડાયેલ કામો માટે સમય વધારે અનુકૂળ નથી, જેને કારણે મન વિચલિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સરકારી સેવા કરતા લોકોને જલ્દી પ્રમોશનના યોગ બની રહ્યા છે. જીવનસાથીના આરોગ્યને લઈને ચિંતા રહી શકે છે. વિપરિત લિંગના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે. સંયમ રાખવો જરૂરી છે. તમારી પ્રતિભા અને વ્યક્તિત્વની લોકો પ્રશંસા કરશે.

કન્યા રાશિ

આજે તમારા સિદ્ધાંતો પર અડગ રહેવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે તમારે તમારી મહેનત દ્વારા જ મહત્વાકાંક્ષાઓ પૂરી કરવી પડશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ બની રહેશે. ભાઈઓ સાથેના સંબંધોમાં કડવાહટ આવી શકે છે. તમારી માનસિક સ્થિતિ સ્થિર બનાવી રાખવી તથા મનમાં નકારાત્મક વિચારો ન આવવા દેવા. કોઈ મહત્વપૂર્ણ વસ્તુઓ ચોરી થવાની આશંકા છે, એટલા માટે તેની સુરક્ષા તમારે પોતે જ કરવી.

કર્ક રાશિ

વેપાર ધંધા સાથે જોડાયેલ કોઈ પણ કામમાં નવી ટેકનીક અથવા તો હુનર તમને સફળતા તરફ લઈ જશે. પરંતુ કામની ગુણવત્તાનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા ફાયદામાં વધારો થશે. કેટલાક બહારના કરાર તમારા કામને ગતિ આપશે. પતિ-પત્નીના સંબંધોમાં મતભેદ થઈ શકે છે પરંતુ કોઈ બીજા વ્યક્તિની દખલગીરી તમારા વ્યક્તિગત જીવનમાં ન થવા દેવી.

વૃષીક રાશિ

કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ન લઈને વર્તમાન ગતિવિધિઓ ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત રાખવું. સાથે જ પરિવારના લોકોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. પ્રશંસનીય કામને કારણે સમાજમાં તમારૂ માન સન્માન અને રૂઆબ વધશે. વધારે સમજવા વિચારવા માટે સમય ન લગાવવો, તેનાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. લોકો સાથે મેલજોલ રાખતા સમયે તમારા સ્વભાવમાં લચીલાપણું લાવવું.

મીન રાશિ

કોઈ સાથે બિન જરૂરી વાદ-વિવાદમાં પડવું તમને નુકસાન અપાવી શકે છે. બધા વ્યવસાયિક કામ સારી રીતે ચાલતા રહેશે પરંતુ સહયોગીઓને તેના કામમાં વધારે રોક ટોક કરવી અને અનુશાસન રાખવું તેની કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. ઓફિસના કામના ભારણ માથી રાહત મળશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. પરિવારનું વાતાવરણ ખુશનુમામાં રહેશે.