૧ એપ્રિલ એ બુધ આવી રહ્યા છે કર્ક રાશિમાં, આ રાશિ વાળા નો બેડો પાર થઇ જવાનો છે,

Posted by

મેષ રાશિ

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન તમારા માટે અનુકૂળ રહેવાનું છે. આ સમય દરમિયાન રોજગાર શોધતા માટે યુવાઓની શુભ સમાચાર મળશે અને વેપાર તેમજ વ્યવસાયમાં વધારો થશે. ઘરમાં પણ મોટાભાગની બાબતોનો ઉકેલ મળતો જોવા મળશે અને પરિવારના સદસ્યો તેમને સાથ આપશે. પરિભ્રમણનો સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમ્યાન તમારી ક્ષમતામાં વધારો થશે અને વિષયો પ્રત્યે તમારી સમજ પણ વધશે. જો તમારી ધન કોઈ જગ્યાએ અટકાયેલું હોય તો પરિભ્રમણ કાળમાં તે મળવાની સંભાવના વધી રહી છે. સાથે જ મિત્રોને તમારો પૂરો સહયોગ મળશે.

 

વૃષભ રાશિ

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ પરિણામ લઇને આવે છે. આ સમય દરમિયાન રચનાત્મક ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ છે અને તમારી વાતચીતમાં વિનમ્રતા આવશે. સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા વિશે વિચારી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. પરિભ્રમણ કાળમાં તમારો સામાજિક વિસ્તાર પણ વધશે, જેનાથી તમારી મુલાકાત મોટા લોકો સાથે પણ કહી શકે છે, જેની મદદથી તમારા કાર્ય પુરા થતા જોવા મળશે. પરિવારની સાથે આ સમય દરમિયાન તમે નાની યાત્રા પર જઈ શકો છો. કારોબારી લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સિદ્ધ થશે.

 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન ખુબજ ફાયદા કારક રહેવાનું છે. આ સમય દરમિયાન આર્થિક સમસ્યાઓ દૂર થશે અને કારોબારમાં પણ લાભ મળશે. તમે તમારી વાણી અને લેખનના માધ્યમથી સારું ધન મેળવી શકશો. લગ્ન થયેલા હોય એ લોકોની વાત કરવામાં આવે તો સસરા પક્ષ તરફથી સારું ધન મળશે અને માતા સાથેના સંબંધોમાં સુધારો આવશે. જો તમે તમારો વેપાર વધારવા માંગતા હોવ અથવા સારી જગ્યાએ રોકાણ કરવા માગતા હો તો સમય અનુકૂળ છે. આ દરમ્યાન તમને જુના રોગોમાંથી મુક્તિ મળશે.

 

ધન રાશિ

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન ધન રાશિવાળા માટે લાભપ્રદ રહેશે. આ સમય દરમિયાન સમાજમાં તમારું માન સન્માન વધશે અને વિદેશ યાત્રા પર જવાનો અવસર મળશે. પરિભ્રમણ કાળમાં તમારા વ્યક્તિત્વમાં સુધારો જોવા મળશે અને આસપાસના લોકો તમારાથી આકર્ષિત પણ થશે. તમારા પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પિતા સાથે તમારા સંબંધોમાં સુધારો આવશે અને જીવનસાથી સાથેના સંબંધો વધારે મજબૂત થશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ વધશે અને નોકરી તેમજ વ્યવસાયમાં બોસ સાથેના સારા સંબંધોનો લાભ મળશે જેનાથી તમારી આવકમાં વધારો થશે. આ સમય દરમિયાન તમારા મિત્રો અને પ્રિયજનો પૂરો સહયોગ મળશે.

 

મીન રાશિ

બુધ ગ્રહનું પરિભ્રમણ તમારા માટે સુખદાયી રહેશે. આ સમય દરમિયાન તમે તમારા પિતાના વેપારમાં જોડાયેલ હોય તો સફળતા મળશે અને વિસ્તારની યોજનાઓ પણ સફળ રહેશે. સરકારની નીતિઓનો પૂરૂ સમર્થન મળશે અને સરકારી કાર્ય પણ પૂરા થશે. પરિભ્રમણ કાળમાં ભાગ્યનો પૂરો સાથ મળવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને પિતાની સંપત્તિથી પણ તમને લાભ મળશે. ભૌતિક વસ્તુઓમાં તમારો રસ વધશે અને પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સારા એવા પૈસા પણ ખર્ચ કરશો, જેનાથી પરિવારમાં શાંતિનું વાતવરણ બની રહેશે. ઘરના સમારકામ નું કાર્ય પણ તમે કરી શકો છો. સાથે જ લગ્ન યોગ્ય જાતકોની ઈચ્છા પણ જલ્દીથી પુરી થશે.