રાશિફળ ૧ નવેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે ચકચકાટ રહેશે નવા મહિનાની શરૂઆત, થશે મોટો ધનલાભ

Posted by

મેષ રાશિ

ધીરજ અને સહનશીલતાથી આજ તમને ફાયદો મળી શકશે. ઘરમાં કોઈ સારા પ્રસંગો ને તૈયારી થઈ શકશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આજ હોય નવા વ્યાપાર માટેનો પ્રસ્તાવ મળી શકશે. જો તમે સમજી વિચારીને બધા નિર્ણય લેશો તો તમને જરૂરથી લાભ થશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા માંગલિક કાર્યો સારી રીતે પૂરા થઈ શકશે. ખુબજ કામ રહી શકે છે જેને લીધે તમને માનસિક ચિંતા રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા ને લઈને કોઈ સારા સમાચાર આપી શકે છે. ધન, સન્માન,યશ અને કીર્તિમાં વધારો થશે. જીવનસાથીનો સહયોગ અને સાથ મળી શકશે, પરંતુ કોઈ જૂના મિત્ર મિત્રો કે સંબંધીઓ ને મળીને ચિંતા રહી શકે છે. કોઈપણ પ્રકારની મદદ કે માર્ગદર્શન માટે તમારા સાથી કર્મચારીઓ ઉપર આધાર રાખવો નહીં. તમારી યોજના ઓ બીજા લોકોને કહેવી નહીં. તમારા સાથે પણ વાત જ્યારે તમારી ઈચ્છા કરી શકે છે. મહેમાનો આવી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો આજે પરિવાર સાથે ખુશ રહી શકશે. પૈસાની બાબતમાં આજનો દિવસ સામાન્ય કરતા સારો રહેશે. કોઈ મોટી ખરીદી કરવા માટે સારો સમય છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને ધારણા મુજબનું પરિણામ મળી શકે છે. ઓફિસમાં તમારા કામની ખૂબ જ પ્રશંસા થશે, તમને લોકોને તમારા ઘરમાંથી ખૂબ જ વધારે પ્રેમ અને સ્નેહ મળશે. સંતાનોને લઈને કોઈ ચિંતા હશે તો તેનું સમાધાન મળી શકશે. ખાવાપીવામાં ધ્યાન રાખવું.

કર્ક રાશિ

ખાવા-પીવામાં બેદરકારી તમારી તબિયત બગડી શકે છે, તેથી ખાવાના સાવધાની રાખવી. કેટલીક એવી સફળતા તમને મળી શકે જે બીજા લોકો માટે પ્રેરણાદાયક બની જાય છે. જો તમે તમારા કરિયરમાં કોઇ પણ પ્રકારનો બદલાવ લાવવા વિચારી રહ્યા હોય તો તેના માટે આ ખૂબ જ સારો સમય છે. બેરોજગારો માટે આજના દિવસે કોઈ શુભ સમાચાર મળી શકશે. સમાજ તેમજ પરિવારના સાથે થી સામાજિક કાર્યો થઈ શકશે.

સિંહ રાશિ

સાથી કર્મચારીઓ અને વડીલોનો પૂરેપૂરો સહયોગ મળવાથી ઓફિસમાં તમે ખૂબ જ ઝડપથી કાર્યો પૂરા થઇ શકશો. નોકરી કરતા લોકોની એ સલાહ આપવામાં આવે છે કે જો તમે નોકરી બદલવાનો વિચાર કરતા હોય તો તે હમણાં છોડી દેવો. ઉતાવળમાં તમે કોઈ ખોટો નિર્યણ શકો છો. આર્થિક બાબતોમાં પણ તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારા પ્રયત્નો ને તમે લક્ષ્ય સુધી પહોંચાડવામાં સફળ રહેશો. વ્યાપાર અને નોકરીમાં તમે લક્ષ્ય મેળવવાની કોશિશ કરશો.

કન્યા રાશિ

તમારી પ્રતિષ્ઠા બનાવી રાખવા માટે તમારે સાથી કર્મચારી સાથે સમજદારી પૂર્વક કામ કરવું જોઇએ. તમારા મિત્રો સાથે ટાઈમ પસાર કરશો, જેનાથી તમારું મન ખુશ રહેશે. નોકરી કરતા લોકોને આજ કોઈ નવી ઓફર મળી શકશે. સામાજિક કાર્યોમાં તમને સફળતા મળશે. ઘણા સમયથી અટકી ગયેલા તમારા કાર્યો પણ આજે પૂરા થઈ શકશે. ઘણા લોકો પાસે તમને મદદ કરી શકે છે.

તુલા રાશિ

આજ તમારું મન ચિંતા માં  રહેશે જેનાથી તમે મુંઝવણ અનુભવશો. રોકાણ માટે આ ખૂબ જ સારો સમય છે. જરૂરી વસ્તુઓ ખરીદવા માં સરળતા રહેશે. આજ તમારા માટે સારો દિવસ છે, તમે તમારા તરફ બીજા નું ધ્યાન ખેંચી શકશો. મકાન છે જેવી સંપત્તિ ખરીદી શકશો. અચાનક જ કોઈ મોટો ફાયદો મળી શકે છે. સંતાનો તરફ થી કોઈ સારી ખબર મળી શકે છે. વ્યાપાર કરતા લોકોને ધીમે ધીમે ફાયદો મળી શકશે.

વૃશ્ચિક રાશિ

સંતાનપ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારા સન્માનમાં વધારો થશે. મિલકત અને લગતી લેવડદેવડ પૂરી થશે અને તેમાં લાભ થઈ સકે છે. સંજોગોને કાબૂમાં રાખવા માટે તમારા ભાઈની મદદ લઈ શકો. જીવન સાથે સાથે તમારી વિચારધારા થી બોલા ચાલી થઈ શકે છે, પરંતુ દિવસની અંદર જ આ બધી વસ્તુઓ પૂરી થઈ જશે. સતા પર રહેલા લોકો નો સાથ મળી શકશે. યાત્રા ઉપર જવાની સંભાવના છે.  જોખમી લેવડ-દેવડ કરવી નહિ.

ધન રાશિ

આજ તમે શારીરિક અને માનસિક તાજગીનો અનુભવ કરશો. ઉધાર આપેલા પૈસા પાછા અટકી શકે છે. મિત્રો તમારી ઓળખાણ છે કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે, જે તમારી વિચારધારા ઉપર ઊંડો પ્રભાવ પાડશે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત કરતા ઓછું પરિણામ મળશે. ઘર-પરિવારના કાર્યોમાં કોઈ મોટા ખર્ચાઓ પણ થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે હમણાં સારો સમય નથી. ધર્મ કર્મના કામમાં રસ વધશે.

મકર રાશિ

મકર રાશિના લોકો પૂરતી કમાણી કરી શકશે. ઓફિસમાં તમને કોઈ નવું કામ આપવામાં આવી શકે છે, જેના માટે પોતાની જાતને તૈયાર રાખવી. લગ્ન થયેલા લોકોને તેના જીવનમાં પ્રેમ વધવાની આશા દેખાઈ શકે છે, તમને સંબંધમાં ખુશી મળશે. જે લોકો કોઈને પ્રેમ કરે છે તેને તેના પ્રેમી નો સાથ મળી શકશે. તમારા કામ નું સારું પરિણામ તમને પ્રાપ્ત થઇ શકશે. કોર્ટ-કચેરીના કોઈ કેસ હશે તો તે તમે જીતી શકશો. સમજી વિચારીને બધા નિર્ણયો લેવા.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ ખોટી રકજક માં પડવું નહીં, નહીં તો તમારે પસ્તાવું પડશે. આજે કામનું ભારણ થોડું ઓછું થશે. પ્રેમી સાથે સંબંધ માં સુધારો આવી શકે છે. સમજ્યા વિચાર્યા વગર બોલેલા શબ્દો થી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તમારા આરોગ્યમાં સુધારો આવી શકે છે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. તમારી મહેનત અને લીધે સારી કમાણી થઇ શકશે. વ્યાપાર ને લગતો પ્રવાસ લાભ અપાવી શકે છે.

મીન રાશિ

કામમાં આજે તમારો દિવસ સારો રહેશે. વ્યાપારમાં ફાયદો થઈ શકે છે. બીજા કોઈ ઉપર ભરોસો કરવો નહીં. ભાગીદારી વાળા વ્યાપારમાં અને કોઈ ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરવું. વિદ્યાર્થીઓ માટે સારો સમય નથી. તમે તમારા કામને ખુબ જ સારી રીતે પુરા કરવા સક્ષમ રહેશો. સારો સમય છે ભાગ્યનો સાથ મળશે. વધારે મહેનત નું ફળ પ્રાપ્ત થશે. કોઈ મહત્વની લેવડદેવડ થઈ શકે છે.