રાશિફળ ૧૧ જાન્યુઆરી : આજે ગજાનંદ આ ૪ રાશિવાળા નું ભાગ્ય જાતે લખવાના છે, આજથી ખરાબ દીવસો પુરા

Posted by

મેષ રાશિ

આજના દિવસમાં જીવનમાં નવી ખુશીઓનો સંકેત લાવશે. આજનો દિવસ તમે બધાના આકર્ષણનું કેન્દ્ર રહેશો. તમે સમાજમાં પ્રશંસા પણ મેળવશો. તમને વધારાની આવક મેળવવામાં પણ સફળતા મળશે. તમને સમય સમય પર શુભચિંતકો ની મદદ મળશે અને તેનાથી તમારી પરેશાનીઓ દુર કરવામાં પણ મદદ મળશે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમે પોતાના કોઈ મિત્ર પાસેથી અમુક પૈસા ઉધાર લઈ શકો છો. ખુશહાલ અને પરિપુર્ણ વ્યવહારિક જીવનનો આનંદ લઈ શકશો.

વૃષભ રાશિ

કામની બાબતમાં અમુક લોકો તમારી પાસેથી સલાહ માંગી શકે છે. આજે તમારે પોતાના વિચારોને બારીકાઈથી પારખવાની જરૂરિયાત છે. પોતાના જીવનસાથી ની સાથે એક સુંદર સંબંધનો આનંદ ઉઠાવી શકશો. આજે કોઈ પણ કામ વિચાર કર્યા વગર કરવું નહીં. તમારી વાતચીત અથવા વ્યવહારથી કોઈને ભ્રમ ન થાય તેનું ધ્યાન રાખો. દુર્ઘટનામાં સાવધાની રાખવી અનિવાર્ય છે. કોઈ નવા બિઝનેસની શરૂઆત કરવા માટે પૈસા ઉધાર લેવા પડી શકે છે.

મિથુન રાશિ

સંપતિ પ્રાપ્તિની અભિલાષા પુરી થશે. મનમાં તણાવ તથા સ્થિરતા રહેશે. જો તમે વિરોધાભાસી કાર્ય કરો છો તો તમારે પરેશાની નો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. પોતાની જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શકશો. આર્થિક યોજનાઓ બનાવી શકશો. આભુષણ, સૌંદર્ય પ્રસાધન અને મનોરંજન પાછળ ખર્ચ થશે. ઋતુમાં આવેલ અચાનક બદલાવને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. પરિવારના સદસ્યોની સાથે આનંદપુર્વક સમય પસાર થશે.

કર્ક રાશિ

આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. કોઈ કામ વિચાર્યા પ્રમાણે પુર્ણ ન થાય તો તેની ચિંતા કરવી નહીં. આજે મહેનત અને પરિશ્રમ કરવા છતાં પણ યોગ્ય ફળ મળશે નહીં. આર્થિક પરેશાની પણ ઉભી થઈ શકે છે. જમીન મકાન કમિશન કપડા વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં નફો મળવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમે લાલચમાં આવીને પોતાનું નુકસાન કરી શકો છો. રાજકારણ સાથે સંબંધિત લોકો સફળ રહેશે.

સિંહ રાશિ

આજે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. નકામા ખર્ચ ઉપર લગામ લગાવીને આર્થિક સ્થિતિને નિયંત્રણમાં રાખવામાં સફળ રહેશો. દાંપત્ય જીવનમાં પ્રણય સુખનો અનુભવ કરશો. પ્રભાવશાળી વાણી હોવાને લીધે તમે લોકો પાસે પોતાની વાત મનાવી શકો છો. હાલના સમયમાં પોતાને તણાવ મુક્ત રાખવા અને મિત્રો સાથે મોજ મસ્તી કરવા માટે સમય ઉત્તમ છે. પારિવારિક જીવન સારું રહેશે. તમને પરિવારના સદસ્યનો પુરો સહયોગ અને સ્નેહ મળશે. ધન સંબંધિત સમસ્યા પરેશાન કરશે.

કન્યા રાશિ

આજે તમને જુના રોગમાંથી આરામ મળશે. જોખમ ઉઠાવવાની પ્રવૃત્તિ બિલકુલ કરવી નહીં. પરિવારજનો તરફથી સહાયતા તથા સમર્થન પ્રાપ્ત થશે. સંપત્તિમાં રોકાણ તમને લાભ અપાવી શકશે નહીં. નોકરીમાં આગળ વધવાના અવસર તે જાતકોને પ્રાપ્ત થશે, જે જાતકો પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વ્યવહારકુશળ રહેશે. શત્રુઓ તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરશે. જે લોકો રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે આજે તેમને સફળતા મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણના માર્ગમાં આવી રહેલી સમસ્યાઓનો સમાધાન મળી શકે છે.

તુલા રાશિ

આજે તમે ભાવનાત્મક રૂપથી પરેશાન રહી શકો છો. મનમાં અસ્થિરતા જળવાઈ રહેશે. તમને કોઈની સાથે આધ્યાત્મિક સંબંધનો અનુભવ થઈ શકે છે. લોકો તમારા પ્રત્યે આકર્ષિત રહેશે. અધિકારીઓની સાથે વ્યવહાર કરતા સમયે તમારે સાવધાન રહેવું જોઈએ. કાર્ય સંબંધી મામલા ઉપર તમે પોતે દિમાગ ઉપર ચિંતાઓ લઈને ચાલો છો, પરંતુ તે છુપાયેલા મુદ્દા છે, જે તમને પરેશાન કરી રહ્યા છે. સ્વાસ્થ્યને લઈને તમે ખુબ જ વધારે ચિંતિત રહેશો.

વૃશ્ચિક રાશિ

કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. સારા લાભ મળશે. હાલનો સમય પોતાની યોગ્યતાઓને વધારવા માટેનો રહેશે. બીજા ઉપર કામ છોડવું નહીં, પરંતુ પોતાનું કામ જાતે જ પુર્ણ કરવું. ખાવા પીવાની ચીજોનું વિશેષ ધ્યાન રાખો અને બહારની ખાણીપીણી નો ઉપયોગ ન કરો. ઓફિસમાં પરિવર્તનની યોજનાઓ બનશે, જેમાં તમને તમારી મનપસંદ જગ્યાએ પ્લેસમેન્ટ મળવાની સંભાવના જોવા મળી રહી છે. પ્રેમ તથા વેપારમાં દિવસ સારો રહેશે. પરિવારના નાના બાળકો પણ આજે તમારી પાસે અમુક માંગણી કરી શકે છે, જેને તમારે પુરી કરવાની રહેશે.

ધન રાશિ

આજે તમારે પોતાના પરિવારની આવશ્યકતાઓ પર ધ્યાન આપવું જોઈએ. આજીવિકાનાં ક્ષેત્રમાં પ્રગતિ થવાની સંભાવના છે. તમારે ખુબ જ જલ્દી પૈસા કમાવવાની યોજનાઓમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. વેપારીઓને સારો નફો મળી શકે છે. તમને સંતાન તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ પણ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસોની તુલનામાં સારો રહેવાનો છે. પોતાની શાન બતાવવા માટે તમે વધારે ધન ખર્ચ કરશો.

મકર રાશિ

આજે ભાગ્યનો સાથ મળવાની લીધે તમારા અમુક કાર્ય પુર્ણ થશે. તમને કોર્ટ કચેરીની બાબતમાં વિજય મળવાની સંભાવના છે. તમે પોતાના જીવનને વધારે સફળ બનાવી શકશો. ફાઈનાન્સિયલ બાબતમાં આજનો દિવસ અનુકુળ નથી, જેથી વેપારીઓ રોકાણ અને ઉધાર લેવડ-દેવડથી અંતર રાખવું જોઈએ. પગમાં દુખાવો થઈ શકે છે. પોતાનો અમુલ્ય સમય બીજા માટે વિચારવા અને તેમની પાછળ ભાગવામાં પસાર કરવો નહીં. કુતરાને રોટલી ખવડાવો, તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.

કુંભ રાશિ

આજે સાવધાની માં કમી તમને નુકસાન પહોંચાડી શકે છે. ભાઈ બહેનો અને વડીલો સાથે સંબંધ પ્રેમ પુર્ણ અને મધુર રહેશે. આજે કોઈ જગ્યાએથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમારું મન ભટકતું રહેશે, જેના કારણે કોઈ પણ ડિસિઝન લેવામાં મુંઝવણ મહેસુસ થશે. ઋતુ અનુસાર ખાણીપીણીનું ધ્યાન રાખો. તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. આજે કોઈના દબાણમાં આવીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો નહીં. આજે પ્રેમ જીવનમાં કલેશ ઉભો થઈ શકે છે.

મીન રાશિ

આજે તમે પોતાના કાર્ય કરવામાં ઊર્જાની કમી મહેસુસ કરશો. મનમાં મુંઝવણ રહેશે. તમે કોઈપણ મામલામાં ઉતાવળ ન કરો, તે વધારે યોગ્ય રહેશે. માર્કેટમાં વિરોધીઓ સામે સતર્કતા રાખવાથી વિશ્વાસઘાતથી બચી શકો છો. સવારથી માં ધ્યાન રાખીને વધારે પડતો તણાવ લેવો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, એટલા માટે નાની નાની વાતોને ગંભીરતાથી લેવી નહીં. યોગ કરવાથી તથા ધ્યાન કરવાથી મન શાંત રહેશે. તેનાથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર અનુકુળ પ્રભાવ પડશે. તમને પ્રેમ તથા સંતાનનો પુરો સાથ મળશે.