રાશિફળ ૧૫ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર, આ રાશીને લાગી શકે મોટો જેકપોટ લાભ, સપના થશે પુરા

Posted by

તુલા રાશિ

લેવડદેવડ અને રોકાણની બાબત માટે નવું પ્લાનિંગ બનાવી શકો છો. તમારી આજુબાજુ ચહેલ પહેલ વાળું વાતાવરણ રહેશે. તમારૂ વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ કાર્યક્ષેત્રમાં તમને તમારી ઇચ્છા મુજબની સફળતા આપવા માટે મદદ કરશે. તમારી એકાગ્રતામાં વધારો જોવા મળશે. તમે કોઈ જગ્યાએ રોકાણ કરેલું હોય તો તેનાથી તમને લાભ મળશે. તમારી મહેનતનું સારું પરિણામ મળશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ શાંતિવાળો રહેશે. કાર્યક્ષેત્રમાં તમે તમારી સુજબુજથી કામ કરશો. જૂની ચિંતા રહેલી હોય તો તે દૂર થશે. તમે જે કોઈ પણ કામ ઈમાનદારીથી સાથે કરશો તે તેમા સફળતા મળશે. કોઈ મોટી સમસ્યા માંથી મુક્તિ મળશે. જો તમે મિત્રોની મદદ કરશો તો તમારી મુશ્કેલીના સમયે મિત્રો પણ તમારી મદદ માટે આગળ આવશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે.

ધન રાશિ

આજે પત્ની સાથેના સંબંધો વધારે સારા રહેવાથી તમારા લગ્ન જીવનમાં મધુરતા રહેશે. સામાજિક વિસ્તાર વધારવામા તમને સફળતા મળશે. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં તમને તમારા પ્રેમીનો સાથ મળશે જેથી તમે રાહત અનુભવશો. મિત્રો દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે. તમારા દરેક પ્રયત્નો સફળ થશે. દાંપત્યજીવનમાં મધુરતા વધશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ નજીકના સંબંધી તમારી ઘરે આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

મકર રાશિ

પ્રેમ જીવનમાં મધુરતા રહેશે અને પરિવારના લોકો સાથે યાદગાર ક્ષણો પસાર કરશો. ઓફિસમાં અધિકારીઓ સાથે કામ કરવાથી તેનો સહયોગ મળશે અને સન્માન પણ મળશે. કોઈ નવા વિચારો આવે તો તેને તરત જ તમારા કાર્યક્ષેત્રમાં અમલ કરવો તેનાથી તમને જરૂર ફાયદો મળશે. પ્રેમી પ્રેમિકાને એકબીજા સાથે સારો સમય પસાર કરવાનો ચાન્સ મળશે, જેનાથી સંબંધોમાં મધુરતા વધશે. તેમજ નજીકના સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા આવશે. પરિવારના લોકો પૈસાની બાબતમા તમને સાથ આપશે. મનોરંજન સાથે જોડાયેલી ગતિવિધિઓ મજેદાર રહેશે.

કુંભ રાશિ

આજે તમારા વેપાર-ધંધાના ક્ષેત્રે તમને પ્રગતિ મળશે. આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમારા બધા કામ સમયસર પૂરા થશે. સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાનો ચાન્સ મળી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર કરવાનો ચાન્સ મળશે. ખરાબ સંગત છોડી દેવાથી ફાયદો મળશે. તમે તમારા પારિવારિક વેપાર-ધંધામાં રોકાણ કરી શકો છો અને તેનાથી ભવિષ્યમાં તમને લાભ મળશે. કોર્ટ-કચેરીને લગતી કોઇ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉપયોગ કરશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે.

મીન રાશિ

નાની મોટી આર્થિક મુશ્કેલીઓ માંથી છૂટકારો મળવાથી તમે રાહત અનુભવશો. વ્યાપારી વર્ગના લોકોને પોતાના વેપાર ધંધામા નવી યોજનાઓનો અમલ કરવાથી લાભ મળશે. પારિવારિક સંપત્તિમાં વધારો થશે. વિદ્યાર્થીઓને નવા નવા ચાન્સ મળી શકે છે. નવીનીકરણ માટેની કેટલીક યોજનાઓ પણ બનશે. વિદેશમા નોકરી અથવા તો વિદેશી નાગરિકતા માટે અરજી કરેલી હોય તો તેમાં સફળતા મળશે.