રાશિફળ ૧૯ ઓક્ટોબરથી ૨૪ ઓક્ટોબર, આ રાશીને મળશે સાચવી ન શકાય એટલું ધન, બોલી જશે બખ્ખા

Posted by

મેષ રાશિ

આજે દાંપત્યજીવનમાં નજીકતાનો અનુભવ કરી શકો છો. વ્યવસાયમાં મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. હાલમા કરવામાં આવેલા વ્યવસાયિક સંબંધોમાં આગળ જતાં ફાયદો મળશે. અચાનક જ યાત્રાને કારણે તમે તણાવનો શિકાર થઈ શકો છો. તમારા ભવિષ્યની યોજના બનાવવા માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારા પ્રેમી સામે તમે પ્રેમનો પ્રસ્તાવ રાખી શકો છો, પરિણામ તમારા પક્ષમાં આવવાની સંભાવના બની રહી છે. રાજનીતિ માટેના સારા યોગ તમારી રાશિમાં દેખાઈ રહ્યા છે.

વૃષભ રાશિ

આજે સામૂહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે. જે લોકો પૈતૃક વેપાર ધંધો કરી રહ્યા હોય તેને લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે. બિનજરૂરી બહાર ફરવાથી બચવું જોઈએ નહિતર તમારું આરોગ્ય ખરાબ થઈ શકે છે. તમારી ભાવનાઓને કાબૂમાં રાખવી જરૂરી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. અધિકારીઓ પર તમારી સારી છાપ બની રહેશે. કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના બનેલી છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો પારિવારિક જવાબદારીઓ સારી રીતે પૂરી કરશે અને પોતાની જાત પર ગર્વ અનુભવાશે. આજે તમારા ઘરની સુરક્ષાને ધ્યાનમાં રાખવી કારણ કે તમારો કિમતી સામાન ખોવાઈ જવાનો ભય રહેલો છે, પરંતુ તમારે સાવધાન રહેવું તો તમે નુકસાનથી બચી શકો છો. દૂરના સ્થળ પર પ્રવાસમા જવાનું આયોજન બની શકે છે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. કેટલાક લોકોને વિદેશ તરફથી કોઈ ખાસ ખબર અથવા તો વ્યવસાયનો પ્રસ્તાવ મળી શકે છે.

કર્ક રાશિ

આજે તમારા નજીકના લોકો પર તમારા વ્યવહારની વિપરીત અસર પડી શકે છે. જોખમ વાળા કામ કરવાથી બચવું. મિત્રો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમારે રોજ બરોજની દિનચર્યાથી અલગ તમે કંઈક નવું કરી શકો છો. રચનાત્મક કામમાં તમને સફળતા મળશે. ભેટ અથવા તો સન્માનમાં વધારો થશે. ઈશ્વરની આરાધના કરવા માટે દિવસ ઉત્તમ છે. તમારા પરિવાર સાથે સમય પસાર થશે. આજનો દિવસ લગ્નજીવન માટે સૌથી ખાસ રહેશે.

સિંહ રાશિ

આજના દિવસે તમારે તમારી જાત ઉપર ભરોસો કરીને બધા કામમાં આગળ વધતા રહેવું પડશે. ઓફિસમાં કામ પૂરી મહેનતથી કરવા સાથે જ તમારા સહયોગી સાથે સારો વ્યવહાર રાખવો. વેપારી વર્ગના લોકોને રોકાણને લઇને યોજના બનાવવાથી લાભ મળી શકે છે. વિદેશમાં રહેતા પરિવારના લોકો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. આજે તમારા જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. વધારે પડતા પૈસા ખર્ચ થઈ શકે છે. મન લગાવીને તમે તમારા કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે.

કન્યા રાશિ

આજે આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ બની રહેશે. કાયદેસર વસૂલીના પ્રયત્નોમાં સફળતા મળશે. તન અને મન બંનેની દ્રષ્ટિએ તમારું આરોગ્ય સારું રહેશે. પરિવારના લોકો, સ્નેહીજનો તેમજ મિત્રો તરફથી સુખ અને આનંદ મળી શકે છે. જો કોઇ સમસ્યા હોય તો તેને શાંતિથી વાતચીત કરીને ઉકેલવી. લોકો સામે તમારી સારી છાપ બની શકે છે. શાસન સત્તાનો સહયોગ મળશે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

તુલા રાશિ

દિવસ પહેલાની અપેક્ષાએ સારો રહેશે. પરિવારના લોકો સાથે કોઈ પ્રવાસ પર જવાનું આયોજન બનાવી શકો છો. તમારે બચત ઉપર ધ્યાન આપવું જરૂરી છે, નહીંતર એ કારોબારમાં નુકસાન થઈ શકે છે. છુપાયેલા દુશ્મનોને તો તમારી વિરુદ્ધમાં અફવાઓ ફેલાવી શકે છે. કોઈપણ સાથે મિત્રતા કરો તો એ વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તેનાથી તમારા સંબંધો વધારે સારા બનશે. આજે વિકાસના ક્ષેત્રમાં પ્રગતિ થશે.

વૃષીક રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયક રહેશે. આજે તમે થાક, વ્યગ્રતા તેમજ પ્રસન્નતાનો મિશ્ર અનુભવ કરશો. જોખમ વાળા કામમા પૈસા કમાવવા ઈચ્છતા હોય તો આ આશા આગળ જતા તમને સારું પરિણામ નહીં આપી શકે. તમે નક્કી કરેલા બધા કામો પૂરા થઈ શકે છે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસને એક બાજુ રાખી અને મિત્રો સાથે મોજ મસ્તી કરવાની ઈચ્છા રહેશે. યાત્રા મનોરંજક રહેશે. તમારા જીવનસાથી અથવા તો સફળ પાટનરશીપ દ્વારા કરવામાં આવેલા કામમાં તમને સહયોગ મળી શકે છે.

ધન રાશિ

આજે તમારા નજીકના વ્યક્તિ સાથેના તમારા સંબંધોમાં સુધારો થઇ શકે છે. જો તમે યાત્રા કરી રહ્યા હોય તો બધા જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનુ ભૂલવું. તમારા જીવનની બધી સમસ્યાઓને અવગણીને તમારા જીવનસાથીનો સાથ આપવો. તમારા મનની શાંતિને બનાવી રાખવી જેનાથી તમારા પરિવારમા આનંદમય વાતાવરણ બની રહે. આર્થિક બાબતોમાં ભવિષ્ય માટેનું પ્લાનિંગ કરી શકો છો. આવકમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

મકર રાશિ

આજે નવા કામની શરૂઆત કરી શકો છો. એવી જાણકારી બહાર ન આવવા દેવી જે વ્યક્તિગત અને ગુપ્ત હોય. વધારે પડતી ચિંતા ન કરવી. યોગ્ય સમય આવવા પર મુશ્કેલીઓ જરૂર દૂર થશે. તમારા કામમાં તમે વ્યસ્ત રહેશો. માનસિક ચિંતા પણ બની રહેશે. તમારી વાણીને કાબૂમાં રાખવી જરૂરી છે. પરિવારમાં ખુશીનો દિવસ છે. જો તમે નોકરી કરી રહ્યા હોય તો ઓફિસમાં સહ કર્મચારીઓ સાથે તમારી સ્પર્ધા વધી શકે છે. તમારે તમારી તરફથી પૂરી મહેનત કરવી.

કુંભ રાશિ

કલાકારો અને કારીગરોને સારા અવસર મળશે. કારોબાર વધારવા માટે કોઈ બીજા વ્યક્તિ તરફથી સારી સલાહ મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલ હોય સારા સમાચાર મળી શકે છે અથવા તો લાંબા સમયથી તમારા પૈસા કોઈ જગ્યાએ અટકેલા હોય તો તે પણ પાછા મળી શકે છે. જીવનસાથી સાથે મતભેદ દૂર કરવાના પ્રયત્નો કરવા તેમાં તમને જરૂર સફળતા મળશે. આજે તમારી મુશ્કેલીઓને ઉકેલવામાં તમે સફળ રહી શકો છો. કારોબારમાં વધારો થશે અને નવી ડીલ તમારા હાથમાં આવી શકે છે.

મીન રાશિ

વ્યવસાયના ક્ષેત્રમાં તમને લાભ, માન અને પ્રતિષ્ઠા મળશે. પૈસાની વાત કરીએ તો જો તમારા ઉપર કોઈ આર્થિક મુશ્કેલી હોય તો તમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે, નહીંતર તમારે કોઈ મોટું નુક્સાન સહન કરવું પડશે. નોકરીમાં પદોન્નતિ મળી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં સહયોગ વાળુ વાતાવરણ રહેશે. શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહેશે. બધી બાબતમાં થોડું સંભાળીને રહેવાની જરૂર છે કારણકે બેદરકારીને લીધે નુકશાન થઇ શકે છે.