રાશિફળ ૨૦ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશીને પ્રાપ્ત થશે જલસાનો સમય, સિતારા રહેશે જોરમાં

Posted by

મેષ રાશી

આજે તમને કોઈ જૂના મિત્ર અથવા પરિવાર સાથે ફરવા નીકળવાનો આનંદ મળશે. દુષ્ટ લોકોથી દૂર રહેવું. તેઓ નુકસાન પહોંચાડી શકે છે. તમારી વાણી અને વર્તન વિવાદનું કારણ બની શકે છે. ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખવી. વ્યવસાયની ગતિ ધીમી હોઈ શકે છે. તમારા કાર્યમાં કેટલાક અવરોધો આવશે, પરંતુ તમે તેને દૂર કરી શકશો.

વૃષભ રાશી

આજે મોટાભાગનો સમય ખરીદી અને અન્ય પ્રવૃત્તિઓમાં જશે. ધંધામાં વધારો થશે. નવા વિચારો મનમાં આવશે. આજે વાહન ચલાવવામાં વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક રૂપે આજે થોડી નબળાઈ રહી શકે છે. નોકરીમાં કામ સમયસર થશે. તમને ઉચ્ચ અધિકારીઓની સહાયતા મળશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ મધ્યમ પરિણામ આપશે. માતાનું આરોગ્ય નબળું રહેશે.

મિથુન રાશી

તમને રોજગાર સંબંધિત તકો મળશે. આજે તમામ કાર્યો સરળતાથી હલ થશે અને તેમાં સફળતાની સંભાવનાઓ બની રહી છે. બેકારી દૂર કરવાના પ્રયત્નો સફળ થશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. સમયની સુસંગતતાનો લાભ લેવો. કિંમતી ચીજો સલામત રાખવી. તમે આજના દિવસે કોઈ વિશેષ કાર્યને લઇને ચિંતા કરી શકો છો. ધંધામાં તમને મોટો ફાયદો થઈ શકે છે.

કર્ક રાશી

ધંધામાં અનુકૂળ લાભ મળશે. અન્ય લોકો સાથે તમારી ખુશીઓ શેર કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે. ભાગ્ય તમારી સાથે રહેશે. કાર્યક્ષેત્રમાં કામગીરીનો ભાર રહી શકે છે. ધંધામાં મોટો નફો મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી ટેકો અને માર્ગદર્શન મળશે. પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહેશે. કૌટુંબિક જીવનમાં માધુર્ય રહેશે.

સિંહ રાશી

તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ લઈ શકશો. આરોગ્ય નબળું રહી શકે છે. ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખવી. વિવાદ મુશ્કેલીનું કારણ બની શકે છે. બધી જવાબદારીઓ ઘર અને પરિવારના વડીલો સાથે વ્યવહારમાં સાવચેત રહેવું. નોકરીનો ભાર વધશે. માતાપિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કામનો ભાર વધશે તેથી થોડો તણાવ થઈ શકે છે.

કન્યા રાશી

વૃદ્ધો અને બાળકો તમારા વધુ સમયની માંગ કરી શકે છે. તમને કોઈ સંતના આશીર્વાદ મળી શકે છે. ધાર્મિક યાત્રાનું આયોજન થઇ શકે છે. કોઈ પણ કલાત્મક કાર્યમાં તમારી રુચિ વધવાની સંભાવના છે. આ સિવાય આજે તમને દરેક કાર્યમાં તમારા જીવનસાથીનો સહયોગ મળે તેવી સંભાવના છે. મૂંઝવણ વધી શકે છે. ધંધામાં વધારો થશે. તમારા જીવનસાથી પ્રત્યે ક્રોધ કરવાનું ટાળવું.

તુલા રાશી

ઇચ્છાશક્તિનો અભાવ તમને ભાવનાત્મક અને માનસિક મુશ્કેલીઓમાં મૂકી શકે છે. આજે તમારું ભાગ્ય તમારી સાથે રહેશે. અપરિણીત લોકો માટે સંબંધો આવી શકે છે. કંપનીમાં સહયોગીઓનો સહયોગ રહેશે. ખરાબ સંબંધોને સુધારવા માટે આજનો દિવસ સારો છે. પરિવારજનોને આજે ઘણો સમય આપી શકશો. તમને રમતગમતમાં તમારી પ્રતિભા બતાવવા મળશે. વેતન સંબંધિત સમસ્યાઓ હલ થવાની અપેક્ષા છે.

વૃષિક રાશી

આજે તમે માતાપિતા તરફથી કોઈ ખુશ ખબર મેળવી શકો છો. કુટુંબની કોઈ બાબતમાં વિચાર વિમર્શ થઇ શકે છે. કોઈ મિત્રની અંગત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકો છે. સંબંધોમાં સુધાર માટે દિવસ શુભ રહેશે. લાંબા સમયથી કરવામાં આવેલા પ્રયત્નોમાં આજે સફળતા મળશે. રોકાણ કરતાં પહેલાં વિશ્વાસપાત્ર વ્યક્તિનો અભિપ્રાય લેવો.

ધન રાશી

આજે પરસ્પરના વિવાદોને ટાળવું ફાયદાકારક રહેશે. બિઝનેસમાં મોટી પ્રગતિ થશે. મોટા ભાઈ-બહેનો સાથેના સંબંધો ગાઢ બનશે. વેપારીઓને અપાર ધન લાભ મળવાની સંભાવના છે. બેરોજગારને રોજગાર મળશે. વિવાહિત જીવનની સમસ્યાઓનું સમાધાન થશે. શેર બજાર સારું વળતર આપશે.

મકર રાશી

નસીબ તમારી સાથે રહેશે અને સફળતા તમને વરમાળા પહેરાવશે. નાણાકીય બાબતોમાં રહેલી મુશ્કેલી દુર થઈ શકે છે. તમારે કાર્ય ક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. જમીન ખરીદવાની યોજના બનાવી શકો છો. આજે બિનજરૂરી કાર્યો ટાળવામાં જ ભલાઈ રહેશે. શિક્ષણમાં મૂંઝવણની સંભાવના છે. વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું.

કુંભ રાશી

આજે કામમાં વ્યસ્તતા રહેશે. કાર્યસ્થળમાં કોઈની સાથે ઝઘડો ન કરવો. કામ કરવામાં બેદરકારી દાખવશો નહીં. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. નાણાકીય લાભ થવાની સંભાવના હોઈ શકે છે. પરિવારમાં અપાર આનંદ મળશે. કોઈ પણ મોટા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી વર્તણૂકમાં નમ્રતા રહેશે. નોકરીમાં તમને તમારી રચનાત્મકતા બતાવવાની તક મળશે અને તે અન્યને આશ્ચર્યચકિત કરી શકે છે.

મીન રાશી

આજે તમારી વ્યક્તિગત યોજનાને પ્રોત્સાહન મળશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. ધૈર્ય અને સહનશીલતા સાથે કામ પાર પડશે. શાંતિ અને આનંદમાં દિવસ વિતશે. આજે તમારી વિચારસરણીમાં મોટા બદલાવ આવી શકે છે. આજે જીવનમાં ખુશીઓ રહેશે. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું ફાયદાકારક રહેશે. સ્પર્ધકોને સરળતાથી પરાજિત કરી શકો છો. વરિષ્ઠ લોકો સાથેના સંબંધો મજબૂત બનશે. તમે દૈનિક કાર્યમાં આત્મવિશ્વાસ અને એકાગ્રતા સાથે કાર્ય પૂર્ણ કરવામાં સમર્થ રહેશો.