રાશિફળ 29 ડિસેમ્બરઃ આ રાશિઓ ના બંને હાથમાં લાડવો રહેશે જીવનમાં રહેલા બધા જ દુ:ખ નાશ પામશે અને માં લક્ષ્મીની કૃપાથી મોટો ખજાનો મળશે

Posted by

મેષ રાશિ

આજે તમે પોતાના વ્યવહાર અને બુદ્ધિની સાથે અમુક સારા લાભ પ્રાપ્ત કરી શકો છો. દુશ્મનો આજે તમારા પ્રભાવથી પરાસ્ત રહેશે. આજે તમને પારિવારિક સુખ અને શાંતિનો લાભ મળશે. આજે તમે પોતાના જીવનસાથી સાથે મનની વાત શેર કરશો. અમુક લોકોના ખોટા નિવેદનને લીધે તમારી પરેશાની વધી શકે છે. પરિવારમાં કોઈ મુશ્કેલી આવી શકે છે, જેના કારણે મન દુઃખી રહેશે. નકારાત્મકતા તમારી ઉપર હાવી રહી શકે છે, જેનું ધ્યાન રાખવું પડશે.

 

વૃષભ રાશિ

આજે તમારે ઉધાર લેવાથી બચવું જોઈએ. પરિવારના સદસ્યો સાથે સંબંધ મધુર રહી શકે છે. આજે તમારા પારિવારિક જીવનમાં ઉતાર ચડાવ જળવાઈ રહેશે. તમારે પોતાની મહેનત અને સમજદારીથી જીવનને સુખમય બનાવવામાં મદદ મળશે. કામકાજમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ તરફથી મળવા વાળી મહત્વપુર્ણ સલાહ ઉપર ધ્યાન આપવું જોઈએ. કારણ કે તેનાથી તમને સૌથી વધારે લાભ મળી શકે છે. પોતાના માન સન્માનને ઠેસ પહોંચવા દેવી નહીં.

 

મિથુન રાશિ

નવા કાર્યોની શરૂઆત કરવી શુભ રહેશે. તમારે પોતાની કારકિર્દીની સંભાવનાઓને વધારવા માટે નવા સંપર્ક અને નવા મિત્ર બનાવવા પડશે. આળસનો ત્યાગ કરો અને પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરો કે તમે બીજા કરતાં વધારે શ્રેષ્ઠ અને યોગ્ય છો. શત્રુઓ પરાજીત થશે અને ધન સાથે જોડાયેલા કાર્યમાં સફળ રહેશો. તમે કોશિશ કરશો તો લગભગ દરેક કામમાં સફળતા મળવાની સંભાવના છે. વિરોધીઓ તમારા માર્ગમાં અડચણ ઊભી કરી શકે છે. બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે.

 

કર્ક રાશિ

પ્રેમની બાબતમાં સફળતા મળશે. વિવાહ યોગ્ય લોકોના વિવાહ થઈ શકે છે. માંગલિક કાર્યમાં સહભાગી રહેશો. તમારી વાણી મધુર રહેશે, જેના કારણે તમે બીજા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકશો. સાથોસાથે તમે પોતાની ચતુરાઈ અને બુદ્ધિથી પોતાના કાર્યને સફળ બનાવશો. પોતાની વ્યક્તિગત ભાવનાઓ અને અંગત વાતોને પોતાના પ્રિય વ્યક્તિ સાથે શેર કરવા માટે આજનો સમય યોગ્ય છે. આવકના સાધન મજબુત બનશે. ઘર પરિવાર તરફથી પુર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

 

સિંહ રાશિ

આજે તમારી સાથે કામ કરવા વાળા લોકો મદદગાર રહેશે. આજે તમારા દ્વારા કરવામાં આવેલા કામમાં ભુલની સંભાવના ઓછી રહેશે. કારકિર્દી ઉપર ફોકસ કરવાની જરૂરિયાત છે. હાલના સમયમાં કરવામાં આવેલી મહેનત ભવિષ્યમાં પ્રગતિના દ્વાર ખોલશે. જો તમે કોઈની સાથે વેપાર શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે ખુબ જ શુભ રહેશે. પાછલા અમુક સમયથી ચાલી રહેલ મુંજવણ ખતમ થવાની સંભાવના છે. આજે કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવો નહીં.

 

કન્યા રાશિ

આસપાસના અમુક લોકો તમારો વિરોધ કરી શકે છે. નકામા વાદ વિવાદથી બચશો, તો સમય સારો પસાર થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. ઓફિસમાં સહયોગ મળશે. સાથો સાથ ટીમ વર્કમાં કામ કરો છો તો પોતાના સહયોગીઓના કાર્ય ઉપર ધ્યાન આપો. આર્થિક રૂપથી તમે ખુબ જ સક્ષમ રહેશો. કોઈ મહત્વપુર્ણ વિષય ઉપર જીવનસાથી પાસેથી સલાહ લઈ શકો છો. આજે કોઈ મોટા મામલા પર સમાધાન કરવા અને સહયોગ કરવા માટે તમે તૈયાર રહો.

 

તુલા રાશિ

આજે તમારા અટવાયેલા કાર્ય પુર્ણ થશે. આજે તમે ખુબ જ આરામ મહેસુસ કરશો અને પોતાના કાર્ય ક્ષેત્રમાં પ્રગતિથી સંતુષ્ટ રહેશો. વેપારમાં વિચારેલા નફા પ્રાપ્ત થશે. સખત મહેનત અને ધગજથી કામ કરવાની આવશ્યકતા છે. અલ્સર ની સમસ્યાને લઈને પરેશાન થઈ શકો છો. તેવામાં તે ખુબ ભોજન ખાવાથી દુર રહેવું જોઈએ. પરિવારના લોકો માટે તમે પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢશો અને તેમની સાથે સારો સમય પસાર કરશો.

 

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાને ફિટ મહેસુસ કરશો. તમારી મનોકામનાઓ નિશ્ચિત રૂપથી પુર્ણ થશે. પૈસાની તંગીને દુર કરવા માટે તમારા મિત્ર તમારી સહાયતા કરશે. બિઝનેસ પ્રત્યે સમર્પિત રહો, તે તમને આવનારા દિવસોમાં સારું ફળ આપી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી નાના મોટા રોગથી પરેશાન રહી શકો છો. સ્વતંત્રતાની ભાવના તમને કોઈ મિત્ર અથવા સમુહનાં સદસ્યોની સાથે મુશ્કેલીમાં મુકી શકે છે. ઘરની બાબતમાં બહારના લોકોની સલાહ લેવાથી બચવું.

 

ધન રાશિ

આજે તમારે પોતાના ઘરના સદસ્યોની આવશ્યકતાઓ પુરી કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. તમને પોતાની મહેનત અને સમજદારીથી જીવનને સુખમય બનાવવામાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે. ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ કાર્ય અધવચ્ચે અટકી શકે છે. પોતાનો ફ્રી સમય સેવાના કાર્યમાં લગાવો. જો તમે સામાજિક કાર્યમાં સહયોગ આપવાનો વિચારી રહ્યા છો તો તેનાથી તમને લાભ મળવાની સંભાવના નજર આવી રહી છે.

 

મકર રાશિ

આજે તમને ધન લાભના અવસર પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. કારણ વગર કોઈની સાથે વાદવિવાદ થશે. તમને પોતાની મહેનત અને સમજદારીથી જીવનને સુખમય બનાવવામાં મદદ મળશે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે. આજના દિવસે ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમારે પોતાની દેખબાળ સારી રીતે કરવી જોઈએ.

 

કુંભ રાશિ

આજે તમે પોતાની આર્થિક પરેશાની માંથી મુક્ત બની જશો. પારિવારિક સદસ્યોની સાથે ગેરસમજણ ઉભી થવાને લીધે મતભેદ થઈ શકે છે. કામકાજમાં જોશ જોવા મળશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં સફળતા મળશે. પ્રગતિ મેળવવા માટે તમે તનતોડ મહેનત કરશો. આખો દિવસ પ્રસન્નતાપુર્વક પસાર થશે. આજે કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું. આજે બીજાની વાત પણ સારી રીતે સમજવાની કોશિશ કરો, તેનાથી તમને લાભ મળશે.

 

મીન રાશિ

આજે કાયદાકીય મામલાને લઈને પરેશાની ઉભી થશે. સ્થાયી સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. માંગલિક કાર્યમાં સહભાગી થવાનું સૌભાગ્ય આજે પ્રાપ્ત થશે, જેના કારણે પોતાના સંબંધો અને મિત્રો સાથે મુલાકાત કરવાનો અવસર પણ મળશે. જો તમે નોકરી કરો છો તો તમારું પ્રમોશન થઈ શકે છે. પરિવાર સાથે જોડાયેલ કોઈ મામલા આજે તમારા દિમાગ ઉપર હાવી થઈ શકે છે. તમને પોતાના જીવનસાથી તરફથી કોઈ ઉપહાર મળશે, જેનાથી તમારા બંનેના સંબંધોમાં મધુરતા વધશે.