શ્રી ગણેશજી નો આ નાનકડો ઉપાય તમને રાતો રાત કરોડપતિ બનાવી દેશે હમણાજ ભુલીય વગર એક વખત કરી લેજો

Posted by

દુનિયામાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે પૈસાદાર બંને. બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે અમીર બને, પરંતુ દરેક વ્યક્તિનું સપનું પુરું થઇ શકતું નથી. આ દુનિયામાં મનુષ્ય છે તો ઈશ્વર પણ છે અને ઈશ્વર એવા લોકોને જ ધન-દોલત આપે છે જે લોકો તે ધનને હજમ કરી શકે છે. મહેનત દરેક લોકો કરે છે પરંતુ અમીર દરેક લોકો બની શકતા નથી અને ધનવાન એજ લોકો બને છે, જેને ઈશ્વર બનાવવા માંગે છે. ઘણા બધા લોકો પૈસાદાર બનવાની ઈચ્છા માં ભિખારી બની ગયા. તેનો મતલબ છે કે નસીબમાં ધન હજમ કરવાની ક્ષમતા હોય પણ જરૂરી છે. ચાલો આ બાબતમાં પહેલાં અમે તમને એક કહાની જણાવીએ.

 

આજથી અંદાજે ૨૦ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માં એક રિક્ષાવાળો દરરોજ લોટરીની ટિકિટ ખરીદતો હતો. એક દિવસ અચાનક તેને ૨૦ લાખ રૂપિયાની લોટરી લાગી ગઈ. આજથી ૨૦ વર્ષ પહેલાંની આ વાત છે. તે વ્યક્તિ ખુબ જ આનંદથી પોતાની ટિકિટ ને ખિસ્સામાં રાખીને ઘરે પરત ફરી રહ્યો હતો અને તે પૈસા ક્યાં રાખશે તે વિશે વિચારતાં વિચારતાં જ તેને હાર્ટ એટેક આવી ગયું અને તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ તેના પરિવારજનોને તે ટિકિટના અડધા પૈસા મળ્યા. જે વ્યક્તિ ટિકિટ ખરીદતો હતો તેનું મૃત્યુ થઈ ચુક્યું હતું અને તેના પૈસાથી હવે તેનો સમગ્ર પરિવાર મોજ-મસ્તી કરશે. પરંતુ તે વ્યક્તિ પોતાના પૈસા અને સુખ સગવડતાને ભોગવી શકશે નહીં. કારણ કે તેના નસીબમાં હતું જ નહીં.

 

જો અમીર બનવું હોય તો પોતાની કિસ્મતનો સાથ મળવો પણ જરૂરી છે અને તેના માટે આપણે મહેનત શરૂ રાખવી જોઈએ. તમે પણ અમીર બની શકો છો અને તેના માટે અમે તમને ૩ ઉપાય જણાવીશું, જેની મદદથી તમે ખુબ જ જલ્દી પૈસાદાર બની શકો છો અને ક્યારેય પણ પછી પાછળ વળીને જોવું પડશે નહીં. અમીર બનવાના ગુપ્ત રહસ્ય કોઈને જણાવવા નહીં.

 

ઈશ્વરે અમીર બનવા માટેના બે રસ્તા આપેલા છે. એક ઈમાનદારી અને બીજું બેઈમાની દ્વારા. તમારે જાતે પસંદગી કરવાની રહેશે કે તમે ક્યાં રસ્તા પર ચાલીને અમીર બનવા માંગો છો. દુનિયામાં મોટાભાગના લોકો અમીર બનવા માટે ખોટા રસ્તાની પસંદગી કરતા હોય છે. ઈમાનદારી ના રસ્તા પર ચાલીને ખુબ જ ઓછા લોકો અમીર બને છે. જો ખોટા રસ્તા પર ચાલીને અમીર બનશો તો તે લાંબો સમય સુધી ચાલી શકશે નહીં, પરંતુ ઈમાનદારીથી અમીર બનશો તો આખી જિંદગી તમને તેનો લાભ મળશે અને ઈશ્વર તમારી દરેક ઈચ્છા પુરી કરશે.

 

ઈશ્વરની કૃપા મેળવવા અને અમીર બનવા માટે તમારે સવારે સ્નાન કરીને ગણેશજીની પુજા-અર્ચના અવશ્ય કરવી જોઈએ. ગણેશજી અચાનક તમારું નસીબ ચમકાવી શકે છે. એટલા માટે દરરોજ ભગવાન ગણેશજીની પુજા આરાધના કરીને ઘરની બહાર નીકળવું જોઈએ.

 

ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પુજા આરાધના કરવાનું બિલકુલ નહીં. તેનાથી તમારું નસીબ તાત્કાલિક પલટી શકે છે અને ગરીબીના દિવસો થોડા દિવસની અંદર જ દુર થઈ જશે.

 

દરરોજ સવારે સુર્યોદય થતાં પહેલાં પીપળાના વૃક્ષના ત્રણ પાન ઉપર ભગવાન ગણેશનું નામ લખીને વહેતા પાણીમાં અર્પિત કરવા જોઈએ. પીપળાના વૃક્ષના ત્રણ પાન ઉપર ભગવાન ગણેશનું નામ આ પ્રકારે લખવું “ૐ શ્રી ગણેશાય નમઃ”

 

આ ઉપાય કરતાં સમયે તમારે કોઇની સાથે વાત કરવાની નથી અને કોઈની વાત ઉપર ધ્યાન આપવાનું પણ નથી. ફક્ત ભગવાન ગણેશ ઉપર ભક્તિ અને શ્રદ્ધા રાખીને સુર્યોદય થતાં પહેલાં પીપળાના વૃક્ષના ત્રણ પાન ઉપર ભગવાન શ્રી ગણેશનું નામ લખીને વહેતા પાણીમાં અર્પિત કરી દો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધન યોગ આરંભ થવા લાગશે અને તમને ખુબ જ જલ્દી ધનલાભ થવા લાગશે.