શું તમે પણ ઘરે બેઠા કઈ પણ કર્યા વગર લાખો રૂપિયા કમાવા માંગો છો, તો આજેજ કરો આ એક કામ જાણો કેવી રીતે

Posted by

તમે પણ નોકરીની સાથે એક્સ્ટ્રા કમાણી કરવા માંગો છો તો તમારા માટે ખાસ અવસર છે. તેના માટે તમારે કોઇ પણ પ્રકારનું રોકાણ કરવાની જરૂરિયાત નથી. આજે તમારા માટે અહીં એક એવો આઇડિયા લઈને આવ્યા છીએ, જેમાં તમે મહેનત કર્યા વગર મિનિટોમાં લખપતિ બની શકો છો. હકીકતમાં ઘણા લોકોને જુના સિક્કા નું કનેક્શન કરવાનો શોખ હોય છે. જો તમને પણ આવો શોખ છે અથવા તમારી પાસે પણ ૭૮૬ નંબર વાળી કોઈ ૧, ૫, ૧૦, ૨૦, ૫૦ ૧૦૦ અથવા ૨૦૦૦ રૂપિયાની નોટ છે તો તમે ઘરેબેઠાં રાતોરાત લખપતિ બની શકો છો. તો ચાલો તમને આ બમ્પર કમાણી કરવા માટેનો ઉપાય જણાવીએ.

 

ઘણા લોકો કરે છે જુની નોટો નો કલેક્શન

જે લોકોને યુનિક કોઇન્સ નાં કલેક્શન નો શોખ હોય છે તે લોકો આ સિક્કાને વેચીને લાખો રૂપિયા કમાઈ શકે છે. આજકાલ એવી ઘણી વેબસાઇટ છે જેના પર આ સિક્કાનું વેચાણ થાય છે. તેને ઇન્ડિયા માર્ટ, ઇ-બે, ક્વીકર જેવી વેબસાઇટ પર આ સિક્કા નું વેચાણ કરી શકો છો.

 

૭૮૬ નંબર આટલો કીમતી શા માટે છે?

તમારા મનમાં એવો સવાલ જરૂર આવી રહ્યો હશે કે આ નંબર માટે કોઈ વ્યક્તિ આટલા પૈસા શા માટે આપે? હકીકતમાં ધર્મ પર ભરોસો રાખવા વાળા લોકોની કમી નથી. ઇસ્લામમાં ૭૮૬ અંક ખુબ જ મોટું મહત્વ ધરાવે છે અને ઇસ્લામ ધર્મના લોકો તેને ખુબ જ પવિત્ર માને છે. જોકે ૭૮૬ ને લઈને અલગ અલગ ધર્મ વિશેષજ્ઞોનું અલગ-અલગ મંતવ્ય છે અને એ જ કારણ છે કે તેને લગભગ બધા સમુદાયના લોકો લકી માને છે.

 

જાણો કેવી રીતે અને ક્યાં વેચી શકો છો નોટ

તેના માટે તમારે સૌથી પહેલા ઉપર બતાવવામાં આવેલી કોઈ વેબસાઈટ પર જવાનું રહેશે. હવે હોમ પેજ ઉપર પોતાને “સેલર” નાં રૂપમાં રજિસ્ટર કરો. હવે પોતાની નોટ નો એક ચોખ્ખો ફોટો વેબસાઈટ ઉપર અપલોડ કરો. આ વેબસાઈટ તમારી એડ ને તે લોકોને બતાવશે, જે લોકો જુની નોટ અને જુના સિક્કા ખરીદવાના શોખીન છે. હવે જે લોકો આ એન્ટિક નોટ ખરીદવા માં રુચિ રાખે છે, તેઓ તમારો કોન્ટેક્ટ કરશે. ત્યારબાદ તમે પોતાના હિસાબથી ભાવ-તાલ કરીને પોતાની નોટ વાંચી શકો છો.