તુલા સહીત આ રાશિ માટે આવનારા ૭ દિવસ રહેશે મસ્ત, દરેક કાર્ય આપશે શુભ ફળ

Posted by

વૃષિક રાશિ

તમારા સ્વભાવમાં સહજતા બનાવી રાખવી. બચત થોડી ઓછી થશે. વેપાર-ધંધામાં પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલા કામ કરતા સમયે સાવધાની રાખવી. આ સમયે જો ભાગીદારી સાથે જોડાયેલ કોઈ યોજના બની રહી હોય તો અત્યારે થોડો સમય માટે તેને સ્થગિત રાખવી ઉચિત છે. તણાવ લેવાને લીધે જીવનસાથી સાથે તકરાર થઇ શકે છે. ભેટનુ આદાનપ્રદાન ખુશી આપશે.

કન્યા રાશિ

રોજ-બરોજના થાકવાળા કામમાંથી રાહત મેળવવા માટે થોડો સમય તમારા રસ વાળા કામ તેમજ ઘરની ગતિવિધિઓમાં પસાર કરવો. તેનાથી તમે ફરીથી ઉર્જાવાન અનુભવશો. થોડો સમય એકાંત અથવા તો ધાર્મિક સ્થળમાં પસાર કરવો ઉચિત રહેશે. યુવાઓએ પોતાની કારકિર્દીને લઇને સજાગ રહેવું. મિત્રો અથવા તો કોઈ સંબંધીની ખોટી સલાહ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. માટે વધારે સારું રહેશે કે તમે તમારા કામથી મતલબ રાખો. ગુસ્સા અને ચીડીયાપણાને તમારા પર હાવી ન થવા દેવું.

ધન રાશિ

તમારી ઊર્જાને સકારાત્મક રાખવાની જરૂર છે. વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા જેવી રહેશે. કારણકે અત્યારે તમે કામકાજ ઉપર વધારે ધ્યાન નહીં આપી શકો. ભવિષ્યની યોજનાઓને સ્થગિત રાખીને અત્યારે વર્તમાન કાર્યપ્રણાલી ઉપર ધ્યાન રાખવું. સમયની ચાલ જલ્દી જ તમને અનુકૂળ બનતી જશે. પારિવારિક વાતાવરણ સુમધુર બની રહેશે. પ્રેમી પ્રેમિકાએ પોતાના સંબંધોમાં વિશ્વાસની સ્થિતિ ન આવવા દેવી.

તુલા રાશિ

આર્થિક દૃષ્ટિએ સમય યોગ્ય રીતે પસાર થશે. માત્ર તમારે તમારા કામને સફળ બનાવવા માટે દ્રઢ નિશ્ચય રાખીને કામ કરવા પડશે. ઘરના રખરખાવ સાથે જોડાયેલ સામાનની ઓનલાઈન ખરીદીમાં સારો સમય પસાર થશે. આજે ગ્રહની સ્થિતિ કંઈક એવી છે કે બીજાને સલાહ ઉપર કામ કરવાને બદલે તમારે પોતાની જાત ઉપર ભરોસો રાખીને કામ કરવા. ઘરની વ્યસ્તતાને લીધે કેટલાક મહત્વપૂર્ણ કામ છોડી શકો છો, જે તમારા માટે ખૂબ જ જરૂરી હતા. એટલા માટે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે.

મીન રાશિ

વ્યવસાયમાં તમારા મેનેજમેન્ટ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ ઉત્પાદન વધારશે. વેપાર-ધંધામાં કોઈ મહત્વની ડીલ થઈ શકે છે. નોકરી કરતા લોકો ઉપર વધારે પડતો કાર્યભાર રહેવાને લીધે ઓવરટાઈમ કરવો પડશે. ઘરના સભ્યો સાથેનો તાલમેલ પ્રેમ ભર્યો રહેશે. જૂના મિત્રોને મળવાથી ખુશનુમા યાદો તાજી થશે. આજનો દિવસ કેટલાક જ્ઞાનવર્ધક કામ તેમજ પઠન પઠાનમાં પસાર થશે. નવા નવા વિષયોની જાણકારી મળશે.