ઉઘડવા જઈ રહ્યા છે આ રાશિના સુતેલા નસીબ, હનુમાનજીની થશે મોટી દયા, મળશે આવકના નવા સ્ત્રોત

Posted by

તુલા રાશિ

ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે. જૂના મિત્રોને મળવાથી તમારા મનમાં ખુશી રહેશે અને જૂની યાદો તાજી થશે. કામની બાબતે તમે યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહી શકે છે. ઓફિસમાં અધિકારીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કોઈ જૂની સમસ્યાનું સમાધાન ન મળવાથી તમે રાહત અનુભવશો. પ્રમોશન મળી શકે છે. આર્થિક લાભ તેમજ ભાગ્ય વૃદ્ધિના યોગ છે. પૈસાની બાબતે તમને લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે.

વૃશ્ચિક રાશિ

ધન લાભ મળવાની સંભાવના છે, જેથી તમે તમારા ભવિષ્ય માટે બચત કરી શકો છો. સ્ત્રીઓને એના પિયર પક્ષ તરફથી સહયોગ મળી શકે છે. તમારા ઉત્સાહમાં વધારો જોવા મળશે. આજે તમારી આવકમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. તમે સુરક્ષિત પરિયોજનામાં રોકાણ કરી શકો છો. જેનાથી ભવિષ્યમાં તમને લાભ મળશે. રોકાણ માટે સારો દિવસ છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા હશે તો તે પાછા મળી શકે છે.

ધન રાશિ

તમે વેપાર-ધંધાને આગળ વધારવાના પ્રયત્નો કરશો. લગ્ન ન થયેલા હોય એ લોકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવી શકે છે. માગ્યા વગર કોઈને સલાહ ન આપવી. આજે તમારા દિવસની શરૂઆત પુરી ઉર્જાથી થશે અને તમારા વ્યવહારમાં મધુરતા બની રહેશે જેનાથી તમારા નજીકના લોકો સાથેના સંબંધો વધારે સારા બનશે. સંતાન પક્ષ તરફથી સહયોગ મળી શકે છે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપી રહ્યું છે. અચાનક કોઇ જગ્યાએથી ધન લાભ મળી શકે છે.

મકર રાશિ

આજે દસ્તાવેજને લગતી કાર્યવાહીમાં ફાયદો મળવાની સંભાવના રહેલી છે. પાર્ટી તેમજ પિકનિકનો આનંદ લઈ શકો છો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળી શકે છે. પરિવારના બધા લોકોનો સહયોગ તમને મળી રહેશે. તમારી કાર્યપ્રણાલીમાં સુધારો થશે. આજે તમને ઓછી મહેનતે વધારે લાભ મળવાની સંભાવના રહેલી છે. નોકરીમાં અનુકુળતા રહેશે. આજે તમે કોઈ એવા કામ પૂરા કરી શકો છો જે ઘણા સમયથી અટકેલા હતા.

કુંભ રાશિ

આજે તમે તમારા દુશ્મનો ઉપર જીત મેળવવામાં સફળ રહેશો. આજે તમારી સાથે કેટલાક નવા સંપર્કો સ્થાપિત થઇ શકે છે. રચનાત્મક ક્ષેત્રમાં તમે અસાધારણ રૂપે સારા પ્રયત્ન કરી શકો છો. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. નોકરી શોધી રહેલા જાતકોને શુભ પરિણામ મળવાની સંભાવના રહેલી છે. જમીન-મકાન અને વાહન વગેરેની ખરીદીના યોગ બની રહ્યા છે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. મુશ્કેલ પરિસ્થિતિ માંથી તમને રાહત મળી શકે છે. આજે તમારા કામની બાબતે તમને સફળતા મળવાની સંભાવના રહેલી છે. આજે તમે વધારે પડતા ખુશ રહેશો. ઘરમાં મિત્રો તેમજ સગા સંબંધીઓનું આગમન થવાથી ખુશીનું વાતાવરણ રહેશે. તમને કોઈ આકસ્મિક ભેટ મળી શકે છે જેથી તમે ખુશ થઈ શકો છો. આજે સાંજના સમયે તમે તમારા બાળકો તેમજ જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો.